Aapnu Gujarat
Uncategorized

ભાજપ ના તાલુકા અને જીલ્લા પંચાયત ના મુરતિયા ઓ તૈયાર …

જેતપુર થી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે,સમગ્ર ગુજરાત મા ચૂંટણી ના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે તમામ પક્ષ દ્રારા જીત ના દાવા ઓ થઈ રહ્યાં છે, તેવામાં ભાજપ દ્રારા જીલ્લા પંચાયત ના ઉમેદવારો ની યાદી જાહેર થતાની સાથે જેતપુર તાલુકા ની 4 જીલ્લા પંચાયત ના ઉમેદવારો અને 20 તાલુકા પંચાયત ના ઉમેદવારો એ વિજય મુહૂર્ત મા ફોર્મ ભર્યા હતા.

આ સમયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તમામ ઉમેદવારો ને જીત ની શુભકામના આપી હતી અને જણાવ્યું હતુ કે આ ચૂંટણી મા તમામ 4 જીલ્લા પંચાયત ની સીટ અને 20 તાલુકા પંચાયત ની સીટ પર ભાજપ કબજો કરશે આવો વિશ્વાસ વ્યકત કાર્યો હતો અને જે કોઈ ઉમેદવારો ની ટિકિટ કપાય છે તેમની માફી માગી હતી અને ભાજપ ના ઉમેદવારો જીતે એ માટે કામે લાગી જાવા કહેવાયું.

Related posts

ધોરાજીમાં સરાદર જ્યંતિની ઉજવણી કરાઈ

editor

ખાંભા શિકાર કેસ : નાસતા ફરતા બે શિકારીઓ જબ્બે

aapnugujarat

हॉन्गकॉन्ग से नीरव मोदी को सौंपने को कहा : विदेश मंत्रालय प्रवक्ता रवीश कुमार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1