Aapnu Gujarat
गुजरात

સ્થાનિક સ્વરાજની ચુંટણી ને બાકી રહ્યા છે ગણતરીના દિવસો, ઉમેદવારો દ્વારા પૂરજોશમાં થઈ રહ્યો છે પ્રચાર…

થલતેજના ઉમેદવાર હિતેશભાઈ બારોટ સૌપ્રથમ માતા મહાલક્ષ્મીના દર્શન કરી ચુંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો.આપનું ગુજરાત ટીમ સાથે વાત કરતા હિતેશ ભાઈ બારોટ એ જણાવ્યું કે, પ્રજાના વિકાસના કર્યો કરીશું તેમજ પોતાના કાર્યોથી બોપલની કાયા પલટ કરીશું. ત્યાર બાદ તેઓએ કાર્યકર્તા સાથે પ્રચાર શરુ કર્યો હતો.

    હિતેશભાઈ બારોટ પોતાના પેનલના સભ્યો અને કાર્યકર્તાઓ સાથે ગોહિલ ઈન્ટેરસીટીમાં ગયા હતા જ્યાં સ્થાનિક જનતા  દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

Related posts

जीपीएससी को ४ साल में ७ हजार पद भर्ती के लिए कुल ३० लाख आवेदन मिले

aapnugujarat

બે જિલ્લા પંચાયત ચૂંટણીમાં ૨૭૩ ઉમેદવાર મેદાનમાં

aapnugujarat

સાબરકાંઠામાં પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા મુદ્દે કલેક્ટરને આવેદનપદ સોંપાયુ

editor

Leave a Comment

UA-96247877-1