Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

સોલોમોન આઇસલેન્ડમાં 5.9 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવયા

દક્ષિણ પેસિફિક મહાસાગરિય દેશ સોલોમન આઇલેન્ડના કિરાકીરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, સવારે 01.37 વાગ્યે આવેલા ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર 10.3869 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 161.4054 ડિગ્રી પૂર્વ રેખાંશ અને જમીનની સપાટીથી 42.42 કિલોમીટર ઊંડું હતું.

Related posts

वेनेजुएला : मंत्रिस्तरीय बैठक में भारत ने कश्मीर मुद्दे पर पाक को घेरा

aapnugujarat

Former British foreign minister Boris Johnson would make “excellent” PM to replace May: US Prez Trump

aapnugujarat

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ઝારખંડના જંગલોમાં ટ્રેનિંગ લીધી હોવાનો ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1