Aapnu Gujarat
राष्ट्रीय

અબુ સાલેમના ગ્રુપ મેમ્બરની નોઈડાથી ધરપકડ કરવામાં આવી

અબુ સાલેમના ગ્રુપ મેમ્બર,ક્રિમિનલ ગજેન્દ્રની એસટીએફ દ્વારા નોઇડાથી ધરપકડ કરવામાં આવી હતી. ગજેન્દ્ર મુંબઈ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમનો સાથી હોવાનું સામે આવ્યું હતું.મીડિયાના અહેવાલો મુજબ ધરપકડ કરાયેલ ગુનેગાર ગજેન્દ્ર એનસીઆરમાં આતંકીઓના ગ્રુપમાં નાણાંનું રોકાણ કરતો હતો.ગજેન્દ્રએ વર્ષ 2014 માં દિલ્હીના ઉદ્યોગપતિ પાસેથી વસૂલી કરી હતી.

Related posts

सभी सरकारी दफ्तरों में BSNL-MTNL की सेवाओं को होगा उपयोग

editor

आप में घमासान जारी, पंजाब पार्टी नेता घुग्गी का इस्तीफा

aapnugujarat

દિલ્હીમાં પકડાયો હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1