Aapnu Gujarat
Uncategorized

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી મનોહર સિંહ પવાર સાહેબ તેમજ ગીર સોમનાથ એસપી રાહુલ ત્રિપાઠીની

સૂચનાથી કોડીનાર હાઇવે એમ દરમ્યાન વિદેશી દારૂ પકડીપાડતી ગીર સોમનાથ રેસીપી

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી શ્રી મનીન્દરસીંગ પવાર સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી ની સૂચનાથી ગીર સોમનાથ એલ.સી.બી. ના પો.હેડ.કોન્સ્ટેબલ પ્રફુલ વાઢેર, શૈલેષ ડોડીયા, રાજુ ગઢીયા, પોલીસ કોનસ્ટેબલ ઉદયસિંહ પ્રતાસિંહ, રાજુભાઈ દેવશીભાઇ એ ઉના કોડીનાર હાઇવે વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન સંયુક્ત રીતે ચોક્કસ બાતમી આધારે ઉનાના માઢગામ ગામેથી GJ-01-HQ5366 નંબરની મારુતિ સુઝુકી સ્વીફ્ટ ડીઝાયર ની તલાશી લેતા તેમાંથી ૩૬૬ બોટલ વિદેશી દારૂ કી.૯૮,૪૦૦/ કાર કી.૨૦૦૦૦૦₹ તેમજ ૨ મોબાઈલ સાથે આરોપી (૧)રવિરાજ ઘનશ્યામ રાઠોડ રહે. સનખડા (૨) બાલો ઉર્ફે લાલો કરણા રાઠોડ રહે. સનખડા તેમજ દારૂ મંગાવનાર (૩) કૈલાસ ઉર્ફે કે.કે. રહે કાજ તા. કોડીનાર વાળાને પકડી પાડવા ગીર સોમનાથ પોલીસે ચક્રોગતીમાન કરેલ છે

તસ્વીર મહેન્દ્ર ટાંક

Related posts

લીંબડીમાં ૫૦ હજારની ઉઠાંતરી

editor

बेवजह तलाक देने वालों का बहिष्कार करो : मुस्लिम पर्सनल लॉ बोर्ड

aapnugujarat

જેતપુરમાં સ્વંય સૈનિક દળ દ્વારા વિરોધ પ્રદર્શન

editor

Leave a Comment

UA-96247877-1