Aapnu Gujarat
Uncategorized

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણીના અધયક્ષ સ્થાને ગટરમા સફાઈ કરાવી

વેરાવળ શહેર મા આવેલા ખડખડ વિસતાર ની મેઈન ગટર જે હરિજન વિસ્તારમાંથી જતી હતી તે ગટર આશારે 20વષો થી સફાઈ થઈ ન હતી આથી ત્યાના લોકો ને બહુ મુશ્કેલી ભોગવી પડતી હતી તેથી વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ની બનતા ની સાથે જ તયાજ અને આ ગટર મા પાઈપ નાખવામાં આવ્યા આ કામ ને રાત દિવસ ચાલુ રખાવી ને પોતાની જવાબદારી ના ભાગ રૂપે ફરજ બજવી સથળ પર પોતે હાજરી આપી ને કામ પુરુ કરાવતા પુવ યુવા ભાજપ ઊપ પ્રમુખ શ્રી રાજેશ ભાઈ સુયાણી અને આ કામ પુરુ થતા ની સાથે મુલાકાત લેતા વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા પ્રમુખ શ્રી મંજુલાબેન સુયાણી તથા રાજેશ ભાઈ સુયાણી તથા વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા ના પક્ષ ના નેતા રમેશ ભાઈ ભટ્ટ તથા નગરપાલિકા ના અધિકારીઓ શ્રી આથી જ કહેવાય છે કે સૌનો સાથ સૌનો વિકાસ

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

देश में कोरोना ‘अनस्टोपेबल’: संक्रमितों की संख्या 60 लाख के पार

editor

મળતા હતા પ્રેમથી એ પણ બંધ કરી દીધુ છે કોરોના અમે તને સાથે મળી ચોક્કસ હરાવીશુ

aapnugujarat

વેરાવળ ખાતે તા. ૨૮ ઓગષ્ટ નાં રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1