Aapnu Gujarat
मनोरंजन

પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ સાથે બર્થ-ડે મનાવશે

પ્રિયંકા ચોપરા પોતાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાનો જન્મદિવસ મનાવવા માટે આ અઠવાડિયે ભારત આવી હતી. ભાઈનો જન્મદિવસ મનાવીને પ્રિયંકા ેંજી પરત ફરી છે. ભારત આવેલી પ્રિયંકાએ પોતાની નેક્સ્ટ બોલિવુડ ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ની તૈયારીઓ શરૂ કરી છે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર જોવા મળશે.
૧૮ જુલાઈએ પ્રિયંકાનો બર્થ ડે છે અને હાલ પ્રિયંકા ેંજી પાછી ફરી છે. એવામાં વાત સામે આવી છે કે પ્રિયંકા પોતાનો જન્મદિવસ બોયફ્રેંડ નિક જોનસ સાથે મનાવશે. પ્રિયંકા ન્યૂયોર્ક સિટીમાં બોયફ્રેંડ સાથે પોતાનો ખાસ દિવસ વિતાવશે. નિક હાલમાં કામને લઈને બિઝી હોવાથી દેશની બહાર જઈ શકે તેમ નથી. એટલે પ્રિયંકા અને નિક નજીકના મિત્રો માટે પાર્ટીનું આયોજન કરશે.
પ્રિયંકા અને નિકના અફેરની ચર્ચા ભારતમાં જ નહીં વિદેશમાં પણ છે. થોડા સમય પહેલા જ પ્રિયંકા નિક સાથે ભારત આવી હતી. પ્રિયંકાએ નિકની પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. સાથે જ ગોવામાં નિક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. પ્રિયંકા અને નિક આકાશ-શ્લોકાની મહેંદી સેરેમનીમાં પણ સાથે પહોંચ્યા હતા.

Related posts

मॉब लिंचिंग पर पत्र के खिलाफ एक्शन में 61 सेलिब्रिटिज, लिखा ओपन लेटर

aapnugujarat

बार-बार निभा सकता हूं पुलिस का किरदार : अनिल

aapnugujarat

इंटरनेट पर छा गया सुनील ग्रोवर संग शिल्पा शिंदे का हॉट रेन डांस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1