Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ જિલ્લા કારોબારીમાં સંબોધન કર્યું

રાજ્યનાં શિક્ષણમંત્રી અને ભાજપનાં સીનિયર નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ જિલ્લા કારોબારીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કામે લાગી જવા માટે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ કારોબારીમાં પ્રવક્તા ભરત પંડ્યા, સીનિયર નેતા કે.સી.પટેલ તથા ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. આ જિલ્લા કારોબારીસાણંદ નજીક સ્ટાર ક્લબ યોજાઈ હતી.

ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ પણ યુવાનો અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા આહ્વાન કર્યું હતું અને ફરીથી ભગવો લહેરાય તેવી વાત કરી હતી.

Related posts

हिंदी भाषा को अंग्रेजी के विकल्प के रूप में किया जाना चाहिए : Amit Shah

aapnugujarat

પદ્માવત વિવાદ : આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થશે

aapnugujarat

સરકારે મેહુલને ફરાર થવામાં મદદ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1