Aapnu Gujarat
गुजरात

રાજયથી ૬.૩૧ કરોડનો જપ્ત કરાયેલ વિદેશી દારૂ

રાજયમા ચૂંટણીપ્રક્રીયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થાય એ માટે રાજયભરના વિવિધ વિસ્તારોમાંથી અત્યારસુધીમા રૂપિયા ૬.૩૧ કરોડના વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા ૧૪.૩૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે ૭૩૬૬ લોકોની ધરપકડ કરવામા આવી છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષપદ હેઠળ રચવામા આવેલી રિવ્યુ કમિટીની સમીક્ષા બાદ કુલ ૪૩,૫૬૦ પરવાનાવાળા હથિયારો અત્યાર સુધીમા જમા કરાવવામા આવ્યા છે. રાજયમાં ચૂંટણી સંબંધી તકેદારીના ભાગરૂપે પોલીસતંત્ર દ્વારા કુલ ૨૭,૭૦૦ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામા આવ્યા છે.આ સાથે જ અસુરક્ષા ઉભી કરે એવા કુલ ૬૧૩ લોકો સામે અટકાયતી પગલા લેવામા આવ્યા છે.રાજયમા આચાર સંહિતાનો અમલ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમા પાડવામા આવેલા દરોડામા રૂપિયા ૬.૩૮ કરોડની કિંમતના વિદેશીદારૂના જથ્થા ઉપરાંત રૂપિયા ૯.૦૭ લાખની કિંમતના દેશીદારૂ તેમજ રૂપિયા ૭.૯૧ કરોડની અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા ૧૪.૩૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે ૭૩૬૬ લોકોની ધરપકડ કરવામા આવી છે.

Related posts

साबरमती आश्रम की शताब्दी पर ही आश्रमवासियों के उपवास

aapnugujarat

कांग्रेस के विधायक प्रद्युमन सिंह जाडेजा ने की भाजपा सरकार की प्रशंसा

aapnugujarat

दीपेश – अभिषेक मामले में आसाराम और उसके बेटे नारायण साई को क्लीन चिट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1