Aapnu Gujarat
मनोरंजन

….ને સલમાને ખુલ્લેઆમ જ્યોતિને સેક્સ એજ્યુકેશન આપ્યું!!!!

કલર્સ પર પ્રસારિત થતા રિયાલિટી શો બિગબોસનો બીજો વિકેન્ડ વાર એપિસોડ હતો. જેમાં સલમાન ખાને ઘરવાળાઓની ક્લાસ લીધી હતી. ઘરની અંદર શરૂઆતમા મસ્તીભર્યો માહોલ જોવા મળ્યો હતો. જ્યાં સલમાને હિતેન તેજવાની અને અર્શી ખાનને રોમેન્ટિક કપલની સીટ પર બેસાડ્યા હતા. તેના બાદ એક બાદ એક ઘરવાળાઓના ખબર લીધા હતા. પરંતુ શોના અંતે સલમાને તમામ ઘરવાળાઓની સામે જ્યોતિ કુમારીને સેક્સ એજ્યુકેશન આપ્યું હતું.સલમાને જ્યોતિને અલગ અલગ પ્રકારની સેક્સ્યુઅલ પસંદ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે, બીજા સપ્તાહ દરમયાન તે સવાલ કરતી હતી કે, કેવી રીતે હોમોસેક્સ્યુઅલ લોકોનો પરિવાર હોઈ શકે છે અને કેવી રીતે તેઓ પોતાનો વંશ આગળ વધારી શકે છે. આ સવાલના જવાબમાં ભાઈજાન તેને સેક્સ એજ્યુકેશન આપે છે. સલમાન ખાને જ્યોતિને સંબંધો કેવા કેવા પ્રકારના થઈ શકે છે તેની વિસ્તાર માહિતી આપી હતી.

Related posts

રાજકારણ માટે કમલ હાસને ફિલ્મોને અલવિદા કરી

aapnugujarat

Sonam starts shoot for movie ‘Blind’ in Glasgow, Scotland

editor

छठे दिन भोला ने बदला बॉक्स ऑफिस का मौसम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1