Gujarat

સમીયાલા પ્રાથમિક શાળામાં દસ ગામો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

વડોદરા તાલુકાના સમીયાલા ગામે પ્રાથમિક શાળામાં તાલુકાના સમીયાલા સહિત દસ ગામોના સેવા સેતુ કાર્યક્રમનું શુક્રવાર તા.૫/૫/૧૭ના રોજ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ સવારના ૯.૦૦ વાગે શરૂ થશે. આ કાર્યક્રમનો લાભ વિવિધ વ્યક્તિગત અને યોજનાકીય ૨૬ જેટલા સરકારી કામો માટે સમીયાલા ઉપરાંત ગોકળપુરા, ભાયલી, રાયપુરા, બીલ, ચાપડ, ખાનપુર, તલસટ, મારેઠા અને મુઝારગામડી ગામોના લોકો લઈ શકશે એમ મામલતદાર વડોદરા ગ્રામ્યની યાદીમાં જણાવાયુ છે.

Related posts

બોડેલીની એમડીઆઈ સ્કૂલ (ખત્રી વિદ્યાલય)માં આઈ ચેકઅપ કેમ્પ યોજાયો

aapnugujarat

સત્યાગ્રહ થી સ્વચ્છાગ્રહ કાર્યક્રમ હેઠળ વડોદરા સહિત મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના સ્વચ્છતાગ્રહીઓ બિહારમાં

aapnugujarat

સોખડા ખાતે મહિલા સમુદાયને સુમાહિતગાર કરવા કાયદાકીય જાગૃતિ શિબિરને આયોગના અધ્‍યક્ષા લીલાબેન અંકોલીયાએ ખુલ્‍લી મુકી

aapnugujarat

Leave a Comment