Blogs

MORNING TWEET

વહેવાર એ ઘરનો કળશ કહેવાય…
માણસાઈ એ ઘરની તિજોરી કહેવાય…
મીઠી વાણી ઘરનું ધન દોલત કહેવાય…..
શાંતિ ઘરની લક્ષ્મી કહેવાય….
પૈસો ઘરનો મહેમાન કહેવાય…..
વ્યવસ્થા એ ઘરની શોભા કહેવાય…..
સમાધાન એ ઘરનું સુખ કહેવાય….

Related posts

દેશનો વિકાસ શિક્ષણ વિના શક્ય નથી

aapnugujarat

જંકફૂડથી ડિપ્રેશન વધવાનું સંકટ : અભ્યાસ

aapnugujarat

પાણીનું યુધ્ધ ટાળી શકાય

aapnugujarat

Leave a Comment