Gujarat

સ્તુતિ આર્ટ એકેડમી દ્વારા એક્ઝિબિશન યોજાયું

અમદાવાદનાં પાલડી વિસ્તારમાં આવેલ સંસ્કાર કેન્દ્ર ખાતે સ્તુતિ આર્ટ એકેડમી દ્વારા પેઈન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝર અર્ચના પટેલ નવા ચિત્રકારોને સાથે લઈ હંમેશા કંઈક નવું કરતા હોય છે. આ એક્ઝિબિશનમાં અલગ-અલગ માધ્યમોમાં પેઈન્ટિંગ પ્રદર્શિત કરાયા હતાં જેમાં નવા ચિત્રકારો અને એકેડમીના સ્ટુડન્ટના પેઈન્ટિંગ જોવા મળ્યા છે.
એક્ઝિબિશનમાં ચીફ ગેસ્ટ તરીકે નટુ પરીખ (જાણીતા આર્ટિસ્ટ), ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજેશ બારૈયા (આર્ટિસ્ટ – લેક્ચરર), કિરણ ખોખાની (કલાકાર), નયનાબેન – હંસાબેન (આર્ટિસ્ટ) સહિત કેટલાંક આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

બીઆરટીએસમાં જનમિત્ર કાર્ડ મેળવવાની મુદત વધશે

aapnugujarat

ખેડૂતો, ગરીબોની વાત નહીં કરીએ તો તેઓ મતનો પાવર બતાવતા હોય છે : અલ્પેશ ઠાકોર

aapnugujarat

गुजरात : ५० प्रतिशत पुराने चेहरे बीजेपी बदलेगी

aapnugujarat

Leave a Comment