Food

સીંગપાક બનાવાની એકદમ સરળ રીત

સામગ્રી :


પોણોકપ- ખાંડ (160 ગ્રામ)
1 કપ – શેકેલી સીંગનો ભૂકો
1 નાની ચમચી – ઘી
પાણી(1/2 કપ જેટલું )

બનાવવાની રીત રીત :


એક કડાઈમાં ખાંડ અને પાણી મિક્ષ કરી ગરમ કરવા મૂકો. આ રીતે ચમચી પર ચાસણીનું પાતળું કોટિંગ થાય એટલે ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં તૈયાર કરેલો સીંગનો ભૂકો ઉમેરો અને મિક્ષ કરી લો. બરાબર મિશ્રિત થઇ જાય એટલે તેમાં ઘી નાંખો આનાથી સીંગપાક પોચો બનશે. ત્યારબાદ ઘી લગાવેલી થાળીમાં તેને પાથરી દો એને સહેજ ઠરે એટલે કાપા પાડી લેવા.

તો તૈયાર છે એકદમ ટેસ્ટી સીંગ પાક… ડબ્બામાં ભરીને તમે 20 થી 25 દિવસ માટે સ્ટોર કરી શકો છો.

Related posts

What’s The Difference Between Vegan And Vegetarian?

aapnugujarat

21 Quinoa Salad Recipes to Try This Spring

aapnugujarat

આવી રીતે બનાવો બિસ્કીટ ભાખરી…એકદમ સરળ રીતે

editor

Leave a Comment