Uncategorizedરીલાયન્સ પરિવારનાં મોભી કોકીલાબેન અંબાણી સોમનાથ મહાદેવના ચરણે by aapnugujaratNovember 29, 2017March 13, 20210304 Share0 રીલાયન્સ પરિવારનાં મોભી કોકીલાબેન અંબાણીએ સોમનાથ મહાદેવનાં દર્શન, અભિષેક, મહાપુજા કરી મધ્યાહન આરતીનો લાભ લીધો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટનાં જીએમ દ્વારા તેમનું સન્માન કરાયું હતું. કોકીલાબેને નવનિર્મીત રામમંદિરનાં પણ દર્શન કર્યા હતાં. મહેન્દ્ર ટાંક સોમનાથ