Uncategorized

મોરબી જિલ્‍લામાં વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરાયેલ સમય

 મોરબી જિલ્‍લા વિસ્‍તારમાં વહેલી સવારના શરૂ થતા ટયુશન કલાસીસમાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ અભ્‍યાસ કરવા જાય છે. જેથી જાહેર સલામતી તેમજ વીદ્યાર્થી/વિદ્યાર્થીનિઓના હિતમાં અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી આર.એમ. ડામોરે સમગ્ર મોરબી જિલ્‍લાના વિસ્‍તારમાં ૨૪/૦૯/૨૦૧૪ સુધી સવારના કલાક ૭-૦૦ વાગ્‍યા પહેલા તથા સાંજના કલાક ૮-૦૦ બાદ વિદ્યાર્થીનીઓ (Girl Student)ના શૈક્ષણિક ટયુશન કલાસીસ તથા શાળાઓ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ હુકમ (Boys Student)ને લાગુ પડતો નથી. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર થશે.

Related posts

७०० करोड़ के खर्च पर ओखा से बेट पुल का निर्माण होगा

aapnugujarat

રાજુલા નગરપાલિકાનાં સફાઈ કામદારોની ફરી નિમણૂંક કરાઈ

aapnugujarat

જુનાગઢ મહિલા પોલીસ ટ્રેનિંગ કોલેજમાં વિશ્વ સિંહ દિવસની હર્ષભેર ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment