Uncategorized

ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સોમનાથ મહાદેવ ના દર્શન પુજન ધ્વજારોહણ કર્યું

ગુજરાત કોંગ્રેસ ના જનસંપરક અભિયાનના ભાગરૂપે ગુજરાત કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે અત્રેના વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના દર્શન પુજન સોમનાથ મહાદેવ ને ગંગાજળ અભિષેક કરી ધન્યતા અનુભવી. પત્રકાર વાતચીતમાં તેમણે જણાવ્યું કે “જનસંપરક અભિયાન અંગે આજે મે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને આશીર્વાદ સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિથી ગુજરાત બને તેવી પ્રાર્થના કરી આ અભિયાન માં સૌરાષ્ટ્ર ના પ્રશ્ર્નો ની જાણકારી મેળવીશ જેવા કે મગફળી ના ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર પીવાના પાણી તંગી, બેરોજગારી અને દરિયાકાંઠાના માછીમારો ના પ્રશ્ર્નો જેવા કે ડીઝલ – સબસીડી મળતું નથી રાજ્ય અને દેશમાં ભાજપને મેન્ડેડ મળેલ હોવા છતાં પ્રજાની રક્ષા સુરક્ષા જાળવવામાં નિષ્ફળતા રહેલ છે સહિતના પ્રજા ને સતાવતા પ્રશ્નો લડત આપશું અને આવનાર દિવસોમાં પ્રજાના પ્રશ્નો ઉકેલવા કોગ્રેસ ના કાર્યકરો પ્રજામિત્ર બની રહેશે અને આવનાર દિવસોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એ મને જે જવાબદારી સોંપી છે તે અંગે કાર્યકરોને મળીશ અને જુથવાદ નહીં હોય પરંતુ બુથવાદ હશે અને પ્રજાના દુઃખ દુર કરવા લડત આપીશું.  સોમનાથ દર્શનમાં તેમની સાથે સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાં ધારાસભ્ય સોમાભાઈ પટેલ વેરાવળ કોગ્રેસ અગ્રણી ઓ દિપક દોરીયા જગમાલભાઇ વાળા મનસુખભાઇ ગોહેલ સાથે રહ્યા હતા.

ભાસ્કર વૈધ, સોમનાથ

Related posts

આબરડી સફારી પાર્ક મુદ્દે હાઇકોર્ટે માંગેલો ખુલાસો : શુક્રવાર સુધી જવાબ રજુ કરવા આદેશ

aapnugujarat

1xbet Azerbaycan Promosyonlar & Qeydiyyat 1x Bet Azerbaija

aapnugujarat

ધોલેરા અમદાવાદ જીલ્લા ભાજપ કારોબારી…

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat