Uncategorized

ગીર-સોમનાથ જિલ્લામાં “મહા” વાવાઝોડા સંદર્ભે કન્ટ્રોલરૂમ કાર્યરત

ગીર-સોમનાથ હવામાન વિભાગની “મહા” વાવાઝોડાની તા. ૬, ૭ અને ૮ નવેમ્બરની આગાહી સંદર્ભે ગીર-સોમનાથ જિલ્લામાં વિવિધ કચેરીઓ દ્વારા ૨૪ કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત કરાયા છે જે મુજબ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મુખ્ય કન્ટ્રોલરૂમ ૦૨૮૭૬-૨૮૫૦૬૩ અને ૬૪ ઉપરાંત ૦૨૮૭૬-૧૦૦૭, ફીશરીઝ વિભાગ વેરાવળ ૨૪૭૨૮૨, પોર્ટ ઓફીસ, વેરાવળ ૨૨૧૧૩૯, પોલીસ વિભાગ વેરાવળ ૨૨૨૧૦૧, પીજીવીસીએલ વેરાવળ ૨૨૦૨૩૭, નગરપાલિકા ફાયર વિભાગ, વેરાવળ ૨૨૦૧૦૧, જિલ્લા પંચાયત, વેરાવળ ૨૪૯૨૨૪, એસ.ટી.ડેપો, વેરાવળ ૨૨૧૬૬૬ છે. જરૂર જણાયે લોકોએ આ કન્ટ્રોલરૂમ પર સંપર્ક સાધવા કલેકટર કચેરી દ્વારા જણાવાયું છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

શિવકુમારની સામે તપાસ હવે ઇડી પોતાના હાથમાં લઇ શકે

aapnugujarat

नकली हिंदू दे रहे असली हिंदू को धोखाः ममता बनर्जी

aapnugujarat

गोंडल के उमवाडा चौकड़ी पर ट्रक ने स्कूटी को चपेट में लेते हुए मां-पुत्री की मौत

aapnugujarat

Leave a Comment