ભારતનો પ્રવાસ પડતો મુકી અચાનક ચીન પહોંચ્યા એલોન મસ્ક

ટેસ્લાના CEO એલોન મસ્ક આ મહિને ભારત આવવાના હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાના હતા. આ અંગે તૈયારીઓ પણ કરવામાં આવી રહી હતી. જો કે, છેલ્લી ઘડીએ તેમનો પ્રવાસ સ્થગિત કરવાના સમાચાર આવ્યા હતા. ટેસ્લાના સીઈઓએ કહ્યું હતું કે તેઓ હાલમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેથી તેઓ...
Read more

બ્રિટનમાંથી 5000 ભારતીયોને રવાન્ડા હાંકી કાઢવાના બીલથી ફ્રાન્સ નારાજ

હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે, બ્રિટનમાં શરણ લઈ રહેલા ભારતીય શરણાર્થીઓ માટે રવાન્ડા બિલ પસાર કર્યું છે. આ બીલ પસાર થયા બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના નિર્ણયની આકરી ટીકા કરી છે. મેક્રોને કહ્યું કે, બ્રિટનમાં આશ્રય મેળવવા માંગતા લોકોને આફ્રિકાના રવાન્ડા મોકલવા એ નિર્થક યોજના...
Read more

દેશનાં ૨૧ રાજ્યોએ રોડ ટેક્સમાં રાહત આપવાની પોલિસી જાહેર કરી

ભારતમાં જૂના અને અનફિટ વાહનોને સ્ક્રેપમાં કાઢવાની પોલિસી ઘડવામાં આવી ત્યાર પછી 21 રાજ્યોએ જૂના વાહનોના સ્ક્રેપિંગ માટે રોડ ટેક્સમાં રિબેટ આપવાની ઓફર કરી છે. રાજ્યોએ ફરજિયાતપણે જૂના વાહનોને સ્ક્રેપમાં નાખવાને પ્રોત્સાહન આપવાનું છે અને તેના માટે રાજ્યો પણ તૈયાર થઈ રહ્યા છે. ગુજરાત, યુપી, બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ, કર્ણાટક...
Read more

દેવ ગૌડાનો પૌત્ર મહિલાઓને સ્ટોર રૂમમાં બોલાવતો, 3000 અશ્લિલ વીડિયો બનાવ્યા

કર્ણાટકના રાજકારણમાં અત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના કારણે ધમાલ મચી ગઈ છે. રેવન્નાએ પોતાના ઘરની અંદર જ સેંકડો મહિલાઓનું જાતિય શોષણ કર્યું હોવાનો આરોપ છે અને 3000 અશ્લિલ વીડિયો બનાવ્યા હતા. આ અંગે કેસ થયા પછી પ્રજ્વલ અત્યારે જર્મની ભાગી ગયો છે અને હવે તેની પેન ડ્રાઈવની...
Read more

INDORE LOKSABHA : કોંગ્રેસી ઉમેદવાર અક્ષય કાંતિ બમે નોમિનેશન પાછું ખેંચ્યુ

સુરત લોકસભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસે જે રીતે ખેલ પાડ્યો તેવી જ રીતે ઈન્દોરમાં પણ ખેલ થયો હોવાની શક્યતા છે. ઈન્દોરમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું ઉમેદવારીપત્ર ખેંચી લીધું છે અને કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાઈ ગયા છે. તેના કારણે ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને...
Read more

પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લાગ્યો

ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ’મોડલ કોડ ઑફ કન્ડક્ટ’ના કથિત ઉલ્લંઘનની નોંધ લીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસને નોટિસ પાઠવીને ૨૯ એપ્રિલે સવારે...
Read more

તેલંગાણામાં ટ્રક સાથે કાર અથડાતાં છ લોકોના મોત

તેલંગાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદથી વિજયવાડા જતી વખતે કારે મુતંગી આઉટર રિંગ રોડ પર પાછળથી પાર્ક કરેલી લારીને ટક્કર મારી હતી. તેલંગાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદથી...
Read more

પૂર્વ પતિ આદિલનો પોર્ન વીડિયો લીક થવાના મામલે રાખી સાવંત સપડાઈ

પૂર્વ પતિ આદિલ દુર્રાનીનો વાંધાજનક વીડિયો લીક કરવાના મામલામાં રાખી સાવંતની મુશ્કેલી વધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપતાં રાખી સાવંતની જામીન અરજી ફગાવી દીધી હતી અને ચાર અઠવાડિયામાં હાજર થવા જણાવ્યુ હતું. રાખી સાવંત હાજર ન થાય તો ધરપકડ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાખી સાવંતે ભારત...
Read more

લોકોને લાગે છે કે અમને અમારા બાળકોની પરવા નથી : સોનમ કપૂર

સોનમ કપૂર અને આનંદ આહુજા તેમના પુત્ર વાયુને લઈને ખૂબ જ ખુશ છે. અભિનેત્રીએ ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ પુત્ર વાયુને જન્મ આપ્યો હતો. સોનમ માતૃત્વનો આનંદ માણી રહી છે. તેણી કહે છે કે દરેક અન્ય માતાની જેમ તે પણ તેના પુત્રની ખૂબ નજીક છે અને બાળકની સંભાળ રાખવાની સાથે કામ...
Read more

અમદાવાદ એરપોર્ટ પરથી લોકોને ઈમોશનલ કરી પોતાની ટિકિટના પૈસા પડાવતા શખસની ધરપકડ

: દેશ-દુનિયાની સફર કરવી ઘણી ખર્ચાળ હોય છે પરંતુ અત્યારે દેખાદેખીની જનરેશનમાં લોકો પોતાના મોજશોખ પૂરા કરવા કોઈપણ હદ વટાવી દેતા હોય છે. તેવામાં એક ભેજાબાજ યુવક દેશભરમાં ફ્લાઈટ્સની ટિકિટથી લઈ રહેવા ખાવા-પીવાનો ખર્ચો બીજા લોકો પાસે કઢાવતો હતો. આ એક મોટો સ્કેમ હતો જેમાં યુવક એકલા હાથે થોડાઘણા રૂપિયા લઈને...
Read more