પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લાગ્યો

ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ’મોડલ કોડ ઑફ કન્ડક્ટ’ના કથિત ઉલ્લંઘનની નોંધ લીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસને નોટિસ પાઠવીને ૨૯ એપ્રિલે સવારે...
Read more

તેલંગાણામાં ટ્રક સાથે કાર અથડાતાં છ લોકોના મોત

તેલંગાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદથી વિજયવાડા જતી વખતે કારે મુતંગી આઉટર રિંગ રોડ પર પાછળથી પાર્ક કરેલી લારીને ટક્કર મારી હતી. તેલંગાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદથી...
Read more

પૂર્વ પતિ આદિલનો પોર્ન વીડિયો લીક થવાના મામલે રાખી સાવંત સપડાઈ

પૂર્વ પતિ આદિલ દુર્રાનીનો વાંધાજનક વીડિયો લીક કરવાના મામલામાં રાખી સાવંતની મુશ્કેલી વધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપતાં રાખી સાવંતની જામીન અરજી ફગાવી દીધી હતી અને ચાર અઠવાડિયામાં હાજર થવા જણાવ્યુ હતું. રાખી સાવંત હાજર ન થાય તો ધરપકડ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાખી સાવંતે ભારત...
Read more

લોકોને લાગે છે કે અમને અમારા બાળકોની પરવા નથી : સોનમ કપૂર

સોનમ કપૂર અને આનંદ આહુજા તેમના પુત્ર વાયુને લઈને ખૂબ જ ખુશ છે. અભિનેત્રીએ ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ પુત્ર વાયુને જન્મ આપ્યો હતો. સોનમ માતૃત્વનો આનંદ માણી રહી છે. તેણી કહે છે કે દરેક અન્ય માતાની જેમ તે પણ તેના પુત્રની ખૂબ નજીક છે અને બાળકની સંભાળ રાખવાની સાથે કામ...
Read more

અમદાવાદ એરપોર્ટ પરથી લોકોને ઈમોશનલ કરી પોતાની ટિકિટના પૈસા પડાવતા શખસની ધરપકડ

: દેશ-દુનિયાની સફર કરવી ઘણી ખર્ચાળ હોય છે પરંતુ અત્યારે દેખાદેખીની જનરેશનમાં લોકો પોતાના મોજશોખ પૂરા કરવા કોઈપણ હદ વટાવી દેતા હોય છે. તેવામાં એક ભેજાબાજ યુવક દેશભરમાં ફ્લાઈટ્સની ટિકિટથી લઈ રહેવા ખાવા-પીવાનો ખર્ચો બીજા લોકો પાસે કઢાવતો હતો. આ એક મોટો સ્કેમ હતો જેમાં યુવક એકલા હાથે થોડાઘણા રૂપિયા લઈને...
Read more

ભાજપમાં જોડાશે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા

હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો ચાલી રહ્યો છે. ગુજરાતમાં હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને મોટો હોબાળો પણ ચાલી રહ્યો છે તેવામાં ગુજરાતના રાજકારણના વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પાસ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા ભાજપમાં જોડાશે. ભાજપ દ્વારા આમંત્રણ...
Read more

હવે અમદાવાદથી દિલ્હી વચ્ચે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ

અમદાવાદથી મુંબઈ વચ્ચે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પૂરજોશમાં કામ થઈ રહ્યું છે ત્યારે હવે અમદાવાદ અને દિલ્હી વચ્ચે પણ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવા વિચારણા ચાલે છે. ભારતના આ બે મહત્ત્વના શહેરો વચ્ચે પણ જો બૂલેટ ટ્રેન દોડવા લાગશે તો અમદાવાદ અને દિલ્હી વચ્ચેનું અંતર ટ્રેન દ્વારા માત્ર સાડા ત્રણ...
Read more

રિષભ પંત T20 વર્લ્ડ કપમાં બન્યો ‘પ્રથમ પસંદ’

હવે માત્ર 4-5 દિવસની વાર છે અને ત્યારબાદ T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવશે. ત્યારે સમગ્ર ચર્ચા એ છે કે કયા ખેલાડીની પસંદગી થશે. આ ચર્ચા પહેલા એક વાતની પુષ્ટિ થઈ છે અને દરેક પ્રકારની શંકા હવે દૂર થઈ ગઈ છે, તે છે મુખ્ય વિકેટકીપરની...
Read more

રાજ્યમાં આકરી ગરમીનાં પ્રકોપ વચ્ચે માવઠું : ખેડૂતો ચિંતાતૂર

રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લા કલેકટર કચેરી તરફથી આજે મતદાન જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરાયું છે. આ રેલીમાં વરસતા વરસાદમાં નીકળી હતી. આ તરફ માવઠાના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ...
Read more

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હાર્દિક પટેલ ગાયબ : કોંગ્રેસમાં મળ્યું હતું હેલિકોપ્ટર

૨૫ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની મહાક્રાંતિ રેલીમાં લાખો લોકો એકઠા થયા હતા. આ લોકોની માંગણી હતી કે પાટીદારો (પટેલોને) ઓબીસીમાં સામેલ કરવામાં આવે અને અનામત આપવામાં આવે. આ રેલીનું નેતૃત્વ અન્ય કોઈ નહીં પણ યુવા નેતા હાર્દિક પટેલે કર્યું હતું. જે તે સમયે...
Read more