EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ…બેલેટ પેપરથી મતદાન નહીં થાય

 VVPAT વેરિફિકેશનની માંગ કરતી તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. બેલેટ પેપરની માંગણી કરતી અરજી પણ ફગાવી દેવામાં આવી છે. કોર્ટના આ નિર્ણયથી VVPAT સ્લિપ સાથે EVM દ્વારા પડેલા મતોના 100% મેચિંગની માંગને ફટકો પડ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સર્વસંમતિથી આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે...
Read more

ભારતે માનવાધિકાર અંગેના US રિપોર્ટને ‘સંપૂર્ણ રીતે ભેદભાવપૂર્ણ’ ગણાવ્યો

ભારતે માનવાધિકારના કથિત ઉલ્લંઘન અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના તાજેતરના અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. અમેરિકાએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે મણિપુર અને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન થયું છે. ભારત સરકારે આ અહેવાલને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકી વિદેશ વિભાગનો આ દસ્તાવેજ પક્ષપાતી છે. આ પણ ભારત પ્રત્યેની તેમની નબળી...
Read more

અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ૧૫મી એપ્રિલથી શરૂ કરાશે

અમરનાથ યાત્રાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ૧૫મી એપ્રિલ એટલે કે સોમવારથી શરૂ થશે. આ યાત્રા ૧૯મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે એટલે કે તે ૪૫ દિવસની હશે. કોઈપણ ભક્ત જે...
Read more

ગીરમાં વન વિભાગે ૫૦૦થી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટસ તૈયાર કર્યા

સંતો, શુરા, અને સાવજોની ભૂમિ એટલે સોરઠ. આ સોરઠની ભૂમિ પર સાવજોની ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં સાવજ માટે લોકસાહિત્યમાં લખાયુ છે કે સોરઠ ધરા જગ જુની, જગ જૂનો ગિરનાર, સાવજડા સેંજળ પીવે, ન્યાના નમણાં નરને નારપ જો કે સાવજડા સેંજળ પીવેની વાતો હવે માત્ર લોકસાહિત્યમાં જ રહી ગઈ...
Read more

મહેસાણામાં બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

પિતા માટે દીકરી એટલે વ્હાલ નો દરિયો…પરંતુ મહેસાણામાં બીજી વાર બનેલી એક ઘટનાની ફરિયાદ જોતા તમને પણ લાગશે કે આવા નરાધમ પિતાને તો સરેઆમ ફાંસીના માંચડે ચડાવી દેવો જોઈએ. કારણ કે,આ પિતાએ પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ લજવ્યો છે. આ નરાધમ પિતાએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી...
Read more

એક લાખની ઉઘરાણી કરતા મિત્રને ઘરે બોલાવી જીમ ટ્રેનેરે હત્યા કરી

કોઈને ઉધાર રૂપિયા આપતાં પહેલાં હજાર વાર વિચાર કરજો, નહીં તો તમારી પણ હત્યા થઈ શકે છે. જી હા વડોદરામાં પ્રાઇવેટ ફાઇનાન્સરે જીમ ટ્રેનરને આપેલા ઉધાર રૂપિયાની ઉઘરાણી કરતાં તેને મોતને ઘાટ ઉતારી દેવાયો. વડોદરાના મકરપુરામાં રહેતો યુવાન જૈમિન પંચાલ પ્રાઇવેટ ફાયનાન્સનો વ્યવસાય કરતો હતો. સાથે સરકારી અને ખાનગી કોન્ટ્રાક્ટ...
Read more

કેનેડામાં ૨૪ વર્ષીય ભારતીય સ્ટુડન્ટની હત્યા

કેનેડા કે અમેરિકામાં વસતા ભારતીયો સાથે તાજેતરમાં ગંભીર ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં જ કેનેડામાં ૨૪ વર્ષીય એક ભારતીય યુવાનને ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી છે. ચિરાગ અંતિલ નામના યુવાનને કારમાં જ ગોળી મારી દેવામાં આવી હતી. કેનેડાના વેનકુવર ખાતે આ ઘટના બની છે. ચિરાગના મૃતદેહને ભારત પરત લાવવા...
Read more

જયપુર-બિકાનેર હાઈવે પર અકસ્માત : સાત લોકોનાં મોત

રાજસ્થાનના સીકર જિલ્લામાં આજે મોટી દુર્ઘટના થઈ ગઈ છે. અહીં જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર એક કાર આગળ જઈ રહેલા ટ્રકમાં ઘુસી ગઈ હતી. તેનાથી બંને વાહનોમાં જબરદસ્ત આગ લાગી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. તેનાથી બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. તેમાં સવાર સાત...
Read more

રામદેવના કારનામા સામે સરકારે આંખ મિંચામણા કર્યા, તેથી પતંજલિની હિંમત વધી ગઈ

યોગગુરુ તરીકે ઓળખાતા રામદેવ હવે દેશના મોટા બિઝનેસમેન પણ છે અને રાજકારણીઓ સાથે વર્ષોથી સારો એવો ઘરોબો ધરાવે છે. તાજેતરમાં રામદેવ વિવાદમાં છે કારણ કે સુપ્રીમ કોર્ટમાંથી તેમને વારંવાર ફટકાર પડી રહી છે. સુપ્રીમ કોર્ટ એટલા માટે ગુસ્સે છે કારણ કે રામદેવની કંપની પતંજલિએ બોગસ દવાઓ વિશે ભ્રામક જાહેરખબરો આપી...
Read more

કચ્છ, દ્વારકા, અમરેલી, સાબરકાંઠામાં કમોસમી વરસાદ

ગુજરાતમાં ઉનાળાનું તાપમાન સતત નવા રેકોર્ડ બનાવે છે ત્યારે આજે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે. ખાસ કરીને કચ્છ, સાબરકાંઠા, દ્વારકા અને અમરેલીના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે કેરી અને બીજા પાકોને નુકસાન થયું હોવાનો અંદાજ છે. હવામાન વિભાગે થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં...
Read more