ફરહાન અને Aditya વચ્ચે નથી થઇ લડાઈ!

બોલિવુડ એક્ટર ફરહાન અખ્તર અને Aditya Roy Kapoor ની વચ્ચે ઝઘડો થયો છે એવા ન્યુઝ થોડા સમયથી વધારે સામે આવી રહ્યા છે. પરંતુ અભિનેતા અને ફિલ્મ નિર્માતા ફરહાને સોશિયલ મીડિયા પર બંનેનો એક ફોટો પોસ્ટ કરતા આ અફવાહો પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. આ ફોટામાં બંને હસતા નજર આવી રહ્યા...
Read more

Raveena Tandon બનશે સલમાન ખાનની માતા!

૯૦ નાં દાયકાની ગ્લેમર ગર્લ Raveena Tandon હવે સલમાન ખાનની માતાનો રોલ પ્લે કરવાની છે. જો કે, Raveena Tandon ની કાસ્ટિંગ સલમાન ખાનની માતા તરીકે કેટલાક લોકોને પસંદ આવશે નહિ પરંતુ એનીમેશન ફિલ્મ ‘હનુમાન દા દમદાર’ માં કાસ્ટિંગ ખરાબ લાગશે નહિ. હકીકતમાં આ અનીમેશન ફિલ્મમાં હનુમાનની માતાનાં રોલમાં રવિના છે....
Read more

શાહરૂખ સાથે ફિલ્મ કરવા માટે Deepika Padukone એ કર્યો ઇનકાર

શાહરૂખ ખાન અને Deepika Padukone નાં ફેંસ માટે એક બેડ ન્યૂઝ છે. આનંદ એલ રાયની આગામી ફિલ્મમાં શાહરૂખ અને Deepika Padukone ને તમે જોઈ શકશો નહિ. તેનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ‘પદ્માવતી’ ની તારીખ સાથે આનંદ એલ રાયની ફિલ્મ કલેશ થવાની છે. બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ‘તનુ...
Read more

Gujarat મા ભાજપે ચુંટણી જીતવા પાર કરવા પડશે આ પડાવ !

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેમાં યુપી અને ઉત્તરાખંડમાં જીત બાદ ભાજપ ગુજરાતમાં પણ જલ્દી ચુંટણી યોજવાના મુડમાં હોવાનું જણાઈ રહ્યું છે. જો કે વહેલી ચુંટણીની બાબત ભાજપ નકારી રહ્યું છે.પરંતુ અંદરખાને ભાજપ અને કોંગેસે ચુંટણી માટેની તૈયારીઓ આરંભી દીધી છે તેમાં કોઈ બે મત નથી. તેવા સમયે...
Read more

કાલથી બે દિવસ ભુવનેશ્વર ખાતે BJP ની રાષ્ટ્રીય કારોબારી

ઓડીસાના ભુવનેશ્વર ખાતે આવતીકાલને તા. ૧૫ એપ્રિલથી BJP ની રાષ્ટ્રીય કારોબારીની બે દિવસીય બેઠકનો પ્રારંભ થઈ રહ્યો છે. આ બેઠકમાં ગુજરાતમાંથી મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રૂપાલા, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના સાત આગેવાનો ભાગ લેવા જશે. ગુજરાત BJP ના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે,...
Read more

ધોની-યુવીને પછાડીને સોશ્યિલ મીડિયાનો કિંગ બન્યો વિરાટ

ધોની-યુવીને પછાડીને સોશ્યિલ મીડિયાનો કિંગ બન્યો વિરાટભારતીય કેપ્ટન વિરાટ કોહલીની લોકપ્રિયતા સતત વધી રહી છે. વિરાટની રમત પણ દિવસો દિવસ સુધરતી જાય છે.  
Read more

ફોર્સ ટ્રેકટર્સનાં વલસાડ જીલ્લાનાં અધિકૃત ડીલર માશ ફોર્સનું પારનેરા ખાતે ૨૬ માર્ચે ઉદ્‌ઘાટન

એક ટ્રેકટર ખરીદી પર એક એકટીવા ફ્રી ની સ્ક્રીમ શરૂ થશે વલસાડ, તા.૨૩: પૂના અને ઇંદોર ખાતે ફીરોદીયા ગ્રુપના બલવાન ટ્રેકટર્સના બ્રાન્ડ નામે ફોર્સ મોટર્સ જે ટ્રેકટર્સ અને ટેમ્પો ટ્રેકસ, ટ્રાવેલ મીની બસો, ક્રુઝરનું ઉત્પાદન કરે છે. સમગ્ર વલસાડ જીલ્લા, દમણ, સેલવાસ, સંધ પ્રદેશ માટેનાં અધિકૃત ડીલર તરીકે માશ ફોર્સની...
Read more

ગુજરાતના સાંસદો સાથે મોદીની ચાય પે ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ સંપૂર્ણપણે સક્રિય થઈ ગયા છે. ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં શાનદાર દેખાવ બાદ હવે ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આના ભાગરૂપે આજે વડાપ્રધાને ગુજરાતના સાંસદો સાથે ચાય પે ચર્ચા કરી હતી અને વિવિધ...
Read more

ટ્રોમા સેન્ટરમાં છઠ્ઠા માળે હેલિપેડ બનાવાશેઃ શંકર ચૌધરી

આરોગ્ય રાજયમંત્રી શંકરભાઈ ચૌધરીએ રાજય વિધાનસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોÂસ્પટલમાં રાજય સરકારે અદ્યતન ટ્રોમા સેન્ટરના નિર્માણ માટે આયોજનબદ્ધ ખર્ચ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક ટ્રોમા સેન્ટરમાં દર્દીની અતિ નાજુક Âસ્થતિમાં તાત્કાલિક સારવાર મળે તે માટે આ ડ્રોમા સેન્ટરમાં છઠ્ઠા માળે હેલિપેડ બનાવી હેલિકોપ્ટર...
Read more

છેલ્લા ૧૩ વર્ષથી ઓવરડ્રાફ્ટ નહીં ઃ ગુજરાતે વિવેક જાળવ્યો ઃ નિતિન પટેલ

રાજયના વર્ષ-૨૦૧૭-૧૮ના અંદાજપત્રમાં વિકાસલક્ષી ખર્ચના ૫૭.૩૭ ટકા રકમ સામાજિક સેવાઓ માટે વાપરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનું સમાપન કરતાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગત વર્ષ-૨૦૧૬-૧૭ કરતાં વર્ષ ૨૦૧૭-૧૮ના અંદાજપત્રનું કદ ૧૬.૧૮ ટકા વધુ છે. એટલું જ નહીં રાજય સરકાર...
Read more