Aapnu Gujarat

Tag : food

Uncategorized

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

editor
સામગ્રી:- – અઢીસો ગ્રામ સફેદ ઢોકળાંનો લોટ (ચોખા બસો ગ્રામ + અડદની દાળ પચાસ ગ્રામ. બન્નેને કકરાં દળી લેવાં.)– અઢીસો ગ્રામ દાહીં– સ્વાદ મુજબ મીઠું– વાટેલા આદુ મરચા- પોણી ચમચી સોડા– ત્રણ ચમચી તેલ– મરીનો કકરો ભૂકો બનાવવાની રીત:- ઢોકળાંના લોટમાં દહીં અને પાણી નાંખી ખીરું તૈયાર કરવું.. છ કલાક......
Uncategorized

શું તમે રોજ એકના એક નાસ્તાથી કંટાળી ગયા છો, તો બનાવો સ્વાદિષ્ટ ખાંડવી

editor
જો તમે પણ રોજ એકના એક નાસ્તાથી કંટાળી ગયા છો તો ઘરે બનાવો ચટપટી અને સ્વાદિષ્ટ ખાંડવી.. સામગ્રી 1 કપ- ચણાનો લોટ1 કપ વલોવેલુ દહીં1/2 ચમચી- મીઠું સ્વાદનુસાર1/2 ચમચી- હળદર1/2 ચમચી- આદુની પેસ્ટ2 ચમચી- તેલ1 ચમચી- ઝીણી સમારેલી કોથમીર1થી 1 ચમચી- છીણેલું નાળિયેર1/2 ચમચી- રાઇલીલા મરચાબનાવવાની રીતઃ ખાંડવીનું ખીરું તૈયાર......
UA-96247877-1