Aapnu Gujarat

Month : December 2022

આંતરરાષ્ટ્રીય સમાચાર

બેન્જામિન નેતન્યાહુ છઠ્ઠીવાર ઈઝરાયેલના વડપ્રધાન બન્યા

aapnugujarat
વડાપ્રધાન મોદી પોતાની આગવી ઓળખની સાથે સાથે વૈશ્વિક નેતાઓ સાથેની તેમની મિત્રતા માટે પણ જાણીતા છે. શિન્ઝો આબે , બરાક ઓબામા, બેન્જામિન નેતન્યાહુ જેવા વૈશ્વિક નેતાઓ તેના ખાસ મિત્રોમાંથી એક છે. વડાપ્રધાન મોદી ખાસ મિત્ર એવા બેન્જામિન નેતન્યાહુ ફરી એકવાર ઈઝરાયેલના વડપ્રધાન બની ગયા છે. આજે ગુરુવારના રોજ તેમણે નવા......
રાષ્ટ્રીય

દિલ્હી સરકારે રોજગાર વધારવા માટે સ્ટાર્ટઅપ્સને સુવિધાઓ આપીને ઘણી યોજનાઓ કરી શરૂ

aapnugujarat
નવા વર્ષમાં દિલ્હી સરકાર વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ઊભી કરીને યોજનાઓને ઝડપી બનાવવામાં વ્યસ્ત છે. જુદા-જુદા કારણોસર રોજગાર બજેટની બાકી રહેલી યોજનાઓ જે હજુ સુધી આગળ વધી શકી નથી તેને ઝડપી બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. દિલ્હી સરકાર અંતિમ તબક્કામાં પહોંચી ગયેલી યોજનાઓને જમીન પર મુકવામાં વ્યસ્ત છે.......
ગુજરાત

ભાવનગર શહેરની મોટાભાગની કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ

aapnugujarat
તક્ષશિલા અગનકાંડના પોણા ચાર વર્ષ બાદ પણ હજુ અનેક નગરો અને મહાનગરોમાં તંત્ર કોઈ નવી કરુણાંતિકાની રાહ જોતું બેઠું હોય તેવું લાગી રહ્યું છે. આપણા રાજ્યમાં આઉટઓફ ડેટ વાહનોને બદલવાની વાતો થઈ રહી છે પરંતુ શહેરોની અનેક બિલ્ડિંગોમાં આઉટ ઓફ ડેટ થયેલા ફાયર સેફ્ટીના સાધનોને બદલવાનું ન તો સરકારી રાહે......
ગુજરાત

અમદાવાદ મેટ્રોના સ્ટેશન પરના એસ્કેલેટર્સ-લિફ્ટ બંધ રાખવા નિર્ણય લેવાયો

aapnugujarat
અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન શરુ થયાને ત્રણ મહિના થવા આવ્યા છે. જોકે, હજુય મેટ્રોને ધાર્યો પ્રતિસાદ નથી મળી રહ્યો. પીક-અવર્સને બાદ કરતા મેટ્રો ટ્રેનો મોટાભાગે ખાલી જ જોવા મળી રહી છે. તેવામાં સત્તાધીશો દ્વારા મેટ્રોના ખર્ચા ઓછા કરવા માટે લગભગ તમામ સ્ટેશનો પર એસ્કેલેટર્સ તેમજ લિફ્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો......
રાષ્ટ્રીય

વડાપ્રધાને પ.બંગાળની ૭૮૦૦ કરોડની પરિયોજના ખુલ્લી મૂકી

aapnugujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળને ૭૮૦૦ કરોડ રૂપિયાની પરીયોજના ખુલ્લી મુકી હતી. મોદીએ આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા. પીએમ મોદીના માતા હીરા બાનું આજે વહેલી સવારે અમદાવાદમાં નિધન થયું હતું. પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા અને માતાને......
રાષ્ટ્રીય

ભારત જોડો યાત્રામાં જોડાવા સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસનું આમંત્રણ

aapnugujarat
કોંગ્રેસે અમેઠીથી ભાજપ સાંસદ સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને તેમને રાજ્યમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતાવાળી ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યુ છે. કોંગ્રેસ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ એમએલસી દીપક સિંહે કહ્યુ કે તેમણે સ્મૃતિ ઈરાનીના સચિવ નરેશ શર્માને બુધવારે ગૌરીગંજ સ્થિત તેમના કેમ્પ કાર્યાલયમાં આમંત્રણ સોંપ્યુ છે. તેમને કોંગ્રેસ......
આંતરરાષ્ટ્રીય સમાચાર

જાન્યુઆરીમાં કોરોના પિક પર હશે : દરરોજ ૨૫ હજાર મોતની આશંકા

aapnugujarat
કોરોના વાયરસની ચોથી લહેરનો સામનો કરી રહેલા ચીનમાં આવનારા દિવસો વધુ ખરાબ હોઈ શકે છે. એવી આશંકા છે કે જાન્યુઆરીમાં વાયરસથી એક દિવસમાં ૨૫,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામી શકે છે, ત્યારબાદ રોગચાળાના નિયંત્રણો વગર નવા વર્ષની ઉજવણીની શરૂઆત અટકાવવાની સંભાવના છે. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આરોગ્ય વિશ્લેષણ પર ધ્યાન......
મનોરંજન

શ્વેતા તિવારીએ વટાવી બોલ્ડનેસની તમામ હદો

aapnugujarat
શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. શ્વેતાની ઉંમર ૪૨ વર્ષની છે, પરંતુ ખૂબસૂરતીના મામલે તે તેની દીકરી પલક તિવારીને પણ ટક્કર આપે છે. એક્ટ્રેસને જોઈને તમે તેની ઉંમરનો અંદાજો લગાવી શકશો નહીં. તાજેતરમાં, એક્ટ્રેસે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ખૂબ જ સેક્સી તસવીરો શેર કરી છે.......
મનોરંજન

કેટરીના કૈફે શેર કરી વેકેશનની તસવીરો

aapnugujarat
દર વખતે નવું વર્ષ શરૂ થાય તે પહેલા જ બોલિવુડ સેલેબ્સ વેકેશન મનાવવા માટે ઉપડી જતાં હોય છે. આ વર્ષે પણ મુંબઈ એરપોર્ટ પરથી સતત તેમના તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. કરીના કપૂર અને શિલ્પા શેટ્ટી તો ક્રિસમસ પહેલા જ લંડન પહોંચી ગઈ હતી અને ત્યાં પરિવાર સાથે......
ગુજરાત

આણંદના ગામડીની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

aapnugujarat
આણંદના ગામડી ગામે રહેતી યુવતીને સાત વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને અલગ અલગ સ્થળે લઇ જઇ દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે યુવતીએ આણંદ શહેર પોલીસમાં યુવક સામે ફરિયાદ આપતાં આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદના ગામડી ગામે રહેતી ૨૪ વર્ષીય યુવતી સાત વર્ષ પહેલા......
UA-96247877-1