સુરતમાં ૯૦ ટકાથી વધારે ઉમેદવારો પાસે કરોડોની સંપત્તિ
રાજ્યમાં આગામી પહેલી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી સોમવારે ચૂંટણી માટે ઉમેદવારી કરવાની અંતિમ મુદ્દત છે. સુરતમાં ભાજપ, કોંગ્રેસ, આપના જે કોઈ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેઓએ ઉમેદવારી પત્રક સાથે એફિડેવિટ રજૂ કરી છે. આ એફિડેવિટનુ એનાલીસીસ કરતા જાણવા મળ્યું કે ૯૦ ટકા ઉમેદવારો પાસે લખલૂટ......