Aapnu Gujarat

Month : July 2022

રાષ્ટ્રીય

એકનાથ શિંદેએ ૧૬૪ મત સાથે ફ્લોર ટેસ્ટ જીતી લીધો

aapnugujarat
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય ખેલના આજે ફાઈનલ મેચમાં એકનાથ શિંદે મેન ઓફ ધ મેચ બનીને આવ્યા છે. બે દિવસ પહેલા મહારાષ્ટ્રમાં બનેલી એકનાથ શિંદે સરકારના પક્ષમાં વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ દરમિયાન ૧૬૪ મત પડ્યા હતા. જ્યારે મહારાષ્ટમાં કુલ ૨૮૮ બેઠકોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે ૧૪૫ એ જાદુઈ......
મનોરંજન

ઝલક દિખલા જા માધુરી જજ કરશે

aapnugujarat
સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા આશરે પાંચ વર્ષ બાદ સ્મોલ સ્ક્રીન પર કમબેક કરવાનો છે. શોની આગામી સીઝનમાં જજ તરીકે કાજોલ ખુરશી સંભાળશે તેવી ચર્ચા થઈ રહી હતી અને તે ટીવી પર જોવા માટે ચાહકો પણ આતુર હતા. જો કે, લેટેસ્ટ ખબર પ્રમાણે કાજોલ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ......
મનોરંજન

અનીસ બઝમી આગામી ફિલ્મમાં વરુણને કાસ્ટ કરશે

aapnugujarat
ફિલ્મમેકર અનિસ બઝમી પોતાની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોને કારણે ઓળખાય છે. અનિસ બઝમીની ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨ હજી પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. આટલુ જ નહીં, ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ છે અને ત્યાં પણ તે ટ્રેન્ડ થઈ રહી છે. ફિલ્મ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ......
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશમાં પૂરે મુશ્કેલી ઉભી કરી

aapnugujarat
ઓસ્ટ્રેલિયાના સિડનીનો ડેમ રાતોરાત છલકાતા શહેરમાં વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે, જેમાં ન્યૂ સાઉથ વેલમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, અહીં વરસાદના કારણે જીવનું જોખમ ઉભી થવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સના લોકો દરિયા કિનારા પાસે ન્યૂકેસ્ટલ અને બેટમેન્સ બેની વચ્ચે......
ગુજરાત

NDRFની ટીમોને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં મોકલાઈ

aapnugujarat
આખા ગુજરાતમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું છે આ સાથે સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, તાપી, નવસારી, દમણ તથા બનાસકાંઠામાં તોફાની વરસાદની આગાહી છે. જ્યારે આ સિવાય આગામી અઠવાડિયાની શરુઆતમાં પણ ભારે વરસાદ રહેવાની આગાહી છે. અંબાલાલ......
રમતગમત

જાડેજાએ ઇંગ્લેન્ડમાં ફટકારેલી સદી સૌથી શાનદાર ગણાવી

aapnugujarat
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચ પર ભારતીય ટીમે પોતાની પકડ મજબૂત કરી છે. મેચમાં રવિન્દ્ર જાડેજાએ તોફાની ઇનિંગ રમી. તેણે શાનદાર ૧૯૪ બોલમાં ૧૦૪ રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ સદી ફટકાર્યા બાદ મોટું નિવદેન આપ્યું છે. તેણે કહ્યું કે, ઇંગ્લેન્ડમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં સદી ફટકારવાથી......
બિઝનેસ

કન્હૈયાલાલની હત્યા પછી પ્રવાસન ઉદ્યોગને ફટકો

aapnugujarat
વેનિસ ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા રાજસ્થાનના લોકપ્રિય શહેર ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાને કારણે દેશભરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની માઠી અસર ઉદયપુરના ટૂરિઝમ સેક્ટર પર પણ પડી છે. આ ઘટનાને કારણે ઉદયપુર ફરવા માટે આવનારા અડધાથી વધારે પર્યટકોએ આગામી બે મહિનાઓમાં કરાવેલા એડવાન્સ બુકિંગ કેન્સલ કર્યા છે. ઉદયપુર શહેરમાં......
રાષ્ટ્રીય

કન્હૈયાલાલ હત્યા કેસનો આરોપી ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હતો

aapnugujarat
કન્હૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલવી રિયાસત હુસૈન અને અબ્દુલ રઝાકે હત્યાના આરોપી મોહમ્મદ ગૌસને દાવત-એ-ઈસ્લામીની તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. ગૌસની સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પાકિસ્તાન ગયા હતા. હાલ ત્રણેયને દ્ગૈંછ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે મૌલાના અને......
રાષ્ટ્રીય

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સૌથી મજબૂત

aapnugujarat
દેશમાં રાષ્ટ્રપતિની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા થઇ રહી છે. ભારતના હાલના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ૧૧ ઓગસ્ટના રોજ નિવૃત થઇ રહ્યા છે. એવામાં હવે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે. તેને લઇને રાજકીય પાર્ટીઓએ તેને લઇને ઉમેદવારોનું મંથન શરૂ કરી દીધું છે. ૧૮ જુલાઇએ યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપ......
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં રાહુલ નાર્વેકરની જીત

aapnugujarat
મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપ અને સીએમ એકનાથ શિંદે જૂથના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. વિધાનસભામાં મત ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. વોટિંગમાં રાહુલ નાર્વેકરને બહુમતીનો આંકડો મળ્યો છે. રાહુલ નાર્વેકરની તરફેણમાં ૧૬૪ મત પડ્યા હતા. રાહુલ નાર્વેકરે વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વીને હરાવ્યા છે. રાજન સાલ્વી બહુમતીના આંકડા સુધી......
UA-96247877-1