Aapnu Gujarat

Month : April 2022

National

બોલિવૂડની અભિનેત્રી જેકલીન ફર્નાંડિઝ સામે ઈડી દ્વારા કરવામાં આવી કાર્યવાહી, અભિનેત્રીની સંપત્તિ જપ્ત કરવામાં આવી

aapnugujarat
બોલિવૂડની સુંદર અદાકારા અેવી અભિનેત્રી જેકલીન ફર્નાંડીઝ વિરુદ્ધ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી દ્વારા જેકનીલ ફર્નાંડિઝે સંપત્તિ જપ્ત કરી લીધી છે. મળતી માહિતી મુજબ ઈડી દ્વારા અભિનેત્રી જેકલીન ફર્નાંડીઝની 7.27 કરોડની સપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઈડી એ અભિનેત્રી વિરુદ્ધ આ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બળજબરીથી વસુલીના......
ગુજરાત

ગાંધીનગર સિવિલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલના છઠ્ઠા માળેથી પડતું મૂકીને આપધાત કયૉ

aapnugujarat
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી આપધાતની ઘટના બનાવો બની રહ્યા છે ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતી એન.આર.આઈ વિદ્યાર્થીનીએ હોસ્ટેલના છઠ્ઠા માળેથી પડતું મૂકીને શનિવારે વહેલી સવારે આપઘાત કરી લીધો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એન.આર.આઈ વિદ્યાર્થિનીએ શનિવારે વહેલી સવારે હોસ્ટેલના છઠ્ઠા માળેથી આપઘાત કરી લેતા......
ગુજરાત

પોલીસ હેડ કોન્સ્ટેબલે માનસિક કમજોરીથી કર્યો આપઘાત

aapnugujarat
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ દફતરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં એક પોલીસ કર્મચારીએ ખંભાળિયા નજીકના દ્વારકા હાઇવે પર આવેલા ખોડિયાર મંદિર પાછળના ભાગે સરકારી રિવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરી લેતાં સનસનાટી મચી જવા પામી છે. ચાર પુત્રીઓ ના પિતા એવા પોલીસ કર્મચારી માનસિક કમજોરી અથવા અગમ્ય કારણોસર આ પગલું......
રાષ્ટ્રીય

ગેસ સિલીન્ડરના ભાવમાં વધારો થાય તેવી શક્યતા

aapnugujarat
1 મે થી સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ બોજો પડી શકે છે. કેન્દ્ર સકરાકે 1 મેથી ફેરફાર કર્યા છે. એક દિવસ બાદ એપ્રિલ મહિનો પૂર્ણ થવાનો છે. શરુઆતમાં કેટલાક ફેરફાર થશે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે. ગત મહિને જ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. એક સાથે જ રૂ.......
રાષ્ટ્રીય

સેના લાવવાથી કંઈ નહીં થાય, પાકિસ્તાન સાથે વાત કરવી જ પડશે : મહેબૂબા મુફ્તી

aapnugujarat
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કાર્યવાહીના નામે લઘુમતીઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરને લઈને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, કેન્દ્રએ પાકિસ્તાન સાથે વાત કરવી પડશે, પછી ભલે તે કેટલા સૈનિકો લાવે. તેમનું કહેવું છે કે વાતચીત દ્વારા જ તેનો ઉકેલ લાવી શકાય છે. ટીવી......
રાષ્ટ્રીય

આઠ વર્ષમાં ક્રૂડ સસ્તું થયું ત્યારે કેન્દ્રએ પ્રજાને તેનો લાભ નથી આપ્યોઃ સ્ટાલિન

aapnugujarat
પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડવા મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન અને કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. સ્ટાલિને તમિલનાડુ વિધાનસભામાં કહ્યું કે લોકો આ મુદ્દા પાછળના તથ્યો જાણે છે. ૨૦૧૪ પછી જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ સસ્તું થયું ત્યારે મોદી સરકારે લોકોને તેનો લાભ આપ્યો નથી.......
રાષ્ટ્રીય

ઔરંગાબાદમાં રાજ ઠાકરેને રેલી યોજવા મંજૂરી

aapnugujarat
લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને ઔરંગાબાદમાં રેલી કરવાની મંજૂરી મળી ગઈ છે. કડક શરતો સાથે પહેલી મેના રોજ ઠાકરેને સાંસ્કૃતિક ક્રીડા મેદાન મંડળ મેદાનમાં બેઠકની મંજૂરી મળી છે. ખાસ વાત એ છે કે થોડા દિવસ પહેલા જ પોલીસે ઔરંગાબાદમાં કરફ્યૂની જાહેરાત કરી હતી. આવામાં ઠાકરેની રેલી......
રાષ્ટ્રીય

રતન ટાટાએ હિન્દી નહીં આવડવા બદલ લોકોની માફી માંગી

aapnugujarat
ઉદ્યોગપતિ રતન ટાટાએ ગુરૂવારે આસામમાં પીએમ મોદી સાથે સ્ટેજ શેર કર્યુ હતુ. આ દરમિયાન તેમણે ભાષણ આપ્યુ હતુ અને ભાષણની શરૂઆતમાં જ તેમણે માફી માંગતા કહ્યુ હતુ કે, મને હિન્દી આવડતુ નથી. એ પછી ભાંગ્યા તુટ્યા હિન્દીમાં લોકોને સંબોધન કરતા કહ્યુ હતુ કે, હું જે પણ કહીશ એ મારા દિલથી......
બિઝનેસ

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી નોતરશે ડોલર

aapnugujarat
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ અર્થવ્યવસ્થાને મસમોટો ફટકો પડ્યો છે. રશિયાએ નેચરલ ગેસની ચૂકવણી રૂબલમાં કરવાનું ફરમાન બહાર પાડતા રશિયન કરન્સી પણ હવે ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જાેકે ડોલરની પણ ચાલ મક્કમ જાેવા મળી રહી છે. અમેરિકન કરન્સી સત્રમાં ૨૦ વર્ષની ટોચે પહોંચી છે. યુએસ ડોલરે ૨૦૦૨ પછી તેની સર્વોચ્ચ......
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ પર નમાઝ પઢવા પર પ્રતિબંધ

aapnugujarat
દેશભરમાં લાઉડસ્પીકરનો મુદ્દો ગરમાયો છે ત્યારે ઉત્તરપ્રદેશની યોગી સરકારે વધુ એક ર્નિણય લઈને રસ્તાઓ પર નમાઝ કરવાનો ઈનકાર ફરમાવ્યો છે. આ અંગે ધર્મગુરુઓએ ગાઈડલાઈન પણ જાહેર કરી છે કે જેમાં કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. ઈદ પહેલાના શુક્રવાર એટલે કે આજે અલવિદા જુમાની નમાઝ કરવામાં આવશે. ધર્મગુરુઓએ તેને......
UA-96247877-1