Aapnu Gujarat

Month : January 2022

Uncategorized

ખિદમત ગ્રુપ દ્વારા તમામ લાભાર્થીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન

editor
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખિદમત ગ્રુપ દ્વારા તમામ લાભાર્થીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એચ. સી. જી. હોસ્પિટલનો મોટો સહયોગ હતો. આ મહાકેમ્પમાં અલગ અલગ જગ્યાઓથી ડોકટરોએ હાજરી આપી હતી જેમાં એમ.ડી.ઇન્ટરનલ મેડીસીન, ડી. એમ. કાર્યોલોજીસ્ટ, ન્યુરો સર્જન, ઓર્થોપેડિક સર્જન, તેમજ એચ. સી. જી , હોસ્પિટલના......
Uncategorized

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શાંતિ સમિતિની મળી બેઠક

editor
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના આરોપીઓ પકડાઈ ગયા બાદ હવે શાંતિ વિખેરાઈ નહિ જેને લઈ અને ધોરાજીના પી.આઈ એ.બી.ગોહિલે  ધોરાજી હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે બેઠક યોજી હતી.બને સમાજ એ શાંતિ સમિતિની બેઠકમાં ભાઈચારો જળવાઈ રહેશે એવી પોલીસને ખાત્રી આપી કોઈ પણ ધર્મની લાગણી દુભાતી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર......
Uncategorized

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આદર્શ હાઇસ્કુલ ખાતે હિન્દુ સંગઠનની યોજાઈ મિટિંગ

editor
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આદર્શ હાઇસ્કુલ ખાતે હિન્દુ સંગઠન દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં પૂર્વ આરોગ્ય મંત્રી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા બનાસ બેન્કના ચેરમેન અણદાભાઈ ચોધરી અને તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશ જી ઠાકોર ભાજપના આગેવાન કાના ભાઈ આહીર સરપંચ ધોરકડા પ્રકાશભાઈ દક્ષિણ જીવણભાઈ......
Uncategorized

જામકંડોરણામાં ગૌરક્ષક સેવા સમિતિ અને રાજપુત કરણી સેના દ્વારા આપવામાં આવી શ્રદ્ધાંજલિ

editor
આજરોજ જામકંડોરણા ગૌરક્ષક સેવા સમિતિ અને કરણી સેના દ્વારા રાજપૂત સમાજ ખાતે શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધંધુકામાં જે બનાવ બન્યો એમાં ગૌરક્ષક સ્વ.કિશનભાઈ ભરવાડને જે રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા એ અનુસંધાને ગૌરક્ષક સ્વ.કિશનભાઈ ભરવાડની આત્માને શાંતિ મળે એ માટે ગૌસેવા સમિતિ જામકંડોરણાના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા એ બધાને......
Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી શહીદ દિને પ્રાર્થના યોજાઈ સભા

editor
સુરેન્દ્રનગર વઢવાણ માર્કેટિંગ યાર્ડ સામે  કોંગ્રેસ કાર્યાલય ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી આગેવાનો અને કાર્યકરો દ્વારા ગાંધી શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતીના જીલ્લા પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, શહેર પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા, અલ્પેશભાઈ ગાબુ, સંદીપભાઈ મહેતા, રજનીકાંતભાઈ કડ, ધર્મેન્દ્રસિંહ પરમાર, પદુભા પરમાર મોહિતભાઈ વાઢેર સહિતના......
Uncategorized

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં થોડા સમય થી જંગલના રાજા સાવજની ડણક

editor
જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં થોડા સમય થી જંગલના રાજા ગણાતા સિંહની ડણક દેખાય રહી છે ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.સાથે સિહને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે ગઈ કાલે ઘેડ વિસ્તારના કારેજ નાગીચણા સહિત આસપાસના વિસ્તારમાં સિંહ દેખાતા લોકો જોવા માટે ટોળે ટોળા એકઠા થયા હતા......
Uncategorized

પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગ પ્રત્યે સરકાર ખુબજ ઉદાસીન

editor
દેશ ભરનો પ્લાસ્ટિકનો કચરાનો નિકાલ કરવા અને તેનું રિસાયકલનો સૌથી મોટો ઉદ્યોગ રાજકોટના ધોરાજીમાં આવેલ છે. આ પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગ પ્રત્યે સરકાર ખુબજ ઉદાસીન છે, દેશ ભરના પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરીને તેમાં તેમાંથી વિવિધ વસ્તુ બનવતો આ ઉદ્યોગ વિકાસ પાસે અપેક્ષા રાખે છે અને આવનાર બજેટમાં સરકાર ઉધોગના વિકાસ માટે......
Uncategorized

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગરની ગુજરાત રાજ્યના મુખ્ય સચિવએ કરી મુલાકાત

editor
મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર એક દિવસીય મુલાકાતે આવ્યા હતા.તેઓ વડનગર પહોંચ્યા ત્યારે મહેસાણા જિલ્લાના ઉપસ્થિત અધિકારીઓએ તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું.વડનગરની વિવિધ સાઇટોની મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ પંકજકુમારની સાથે વડનગરના અગ્રણી અને સામાજિક કાર્યકર્તા સોમાભાઇ મોદી,રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ......
Uncategorized

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન

editor
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા આયોજન કરવામાં તિરંગા યાત્રા ને હિંમતનગર નગરપાલિકાના મહિલા પ્રમુખ યતીન બેન મોદી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું શહેરના મહાવીરનગર થી રેલી યોજી છાપરીયા ચોકડી દુરગા બજાર થઈ......
Uncategorized

વઢવાણના ઐતિહાસિક ગઢને બચાવવા ઉપવાસ આંદોલનનું રણશીંગુ ફુંકાયુ

editor
વઢવાણના ઐતિહાસિક ગઢને બચાવવા ઉપવાસ આંદોલનનું રણશીંગુ ફુંકાયુ વઢવાણ ગઢ બચાવો સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયુ હતુ.વઢવાણ વોર્ડ નંબર ૧૨ ના ભાજપના સદસ્ય હિતેશ્રવરસિંહ મોરી, શ્રી કમલેશભાઈ કોટેચા રાજુભાઈ ગઢવી, સહીતના આગેવાનો  સહિત યુવાનો ઉપવાસ આંદોલનમાં જોડાયા, વઢવાણ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગઢ તોડનાર શખ્સો સામે......
UA-96247877-1