ભાવનગરના આરતીબેન પરમારે 14,500 ફૂટની ઊંચાઇ પર આવેલ પતાલસુ પીક સફળતાપૂર્વક આરોહણ કર્યું
ભાવનગરની પી. ડી. ચુડાસમા કન્યા છાત્રાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ અટલબિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનરીંગ અને એલાઇડ સ્પોર્ટ્સ મનાલી હિમાચલ પ્રદેશ સ્પેશિયલ બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ તા. 08/10/21 થી તા. 05/11/21 દરમ્યાન 26 દિવસની બરફમાં તાલિમ લઇને 14,500 ફૂટની ઊંચાઇ પર આવેલ પતાલસુ પીક સફળતાપૂર્વક આરોહણ કરેલ છે. તેમાં ભારતના 31 યુવાનો અને......