Aapnu Gujarat

Month : September 2021

ગુજરાત

અભિનેત્રી શ્વેતા તિવારી હોસ્પિટલમાં દાખલ

editor
ફેમસ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી લો બ્લડપ્રેશર તથા નબળાઈને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેલ્લાં ઘણાં સમયથી કામની વ્યસ્તતાનાં કારણે તેની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. શ્વેતાની નજીકનાં લોકોનું કહેવું છે કે, શ્વેતા ઝડપથી સાજી થઈને પરત ફરશે. શ્વેતા એક ફાઈટર છે. શ્વેતાના સમાચાર મળતાંની સાથે જ તેનાં......
ગુજરાત

‘શાહીન’ ફંટાયું પાકિસ્તાન ભણી

editor
પશ્ચિમ બંગાળાં અખાતમાં સર્જાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની તીવ્રતા ગુજરાતનાં દરિયા કાંઠા સુધી પહોંચતા વધી હતી. આજે મેટ ડિપાર્ટમેન્ટનાં જણાવ્યા મુજબ ‘શાહીન’ વાવાઝોડું ફંટાઈને કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના મકરાન કોસ્ટ સુધી પહોંચશે જેથી હવે ગુજરાતનાં માથેથી ખતરો ટળી ગયો છે. ખતરો ભલે ટળી ગયો હોય પણ દરિયા કિનારા પર ન જવા માટેની ચેતવણી......
રાષ્ટ્રીય

સહુને સાથે લઈને ચાલે છે હિંદુત્વ : Mohan Bhagwat

editor
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત મંગળવારે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી નવી સરકારના સત્તામાં આવ્યા પછી આરએસએસ પ્રમુખ પહેલી વાર ભાજપ શાસિત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આરએસએસ પ્રમુખે કહ્યુ કે હિંદુત્વ એક વૈચારિક વ્યવસ્થા છે જે સહુને સાથે લઈને ચાલે છે. મોહન ભાગવત શહેરની ત્રણ દિવસીય યાત્રા......
ગુજરાત

જિગ્નેશ મેવાણી ૧૦.૨૫ લાખની સંપત્તિના માલિક

editor
વિધાનસભા ચૂંટણીમાં આપેલ સોગંદનામા મુજબ જિગ્નેશ મેવાણી પાસે ૧૦ લાખ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આમાં ૧.૨૫ લાખ કેશ અને ૯ લાખની એલઆઈસી કે અન્ય વીમા પૉલિસીઓ શામેલ છે. આ ઉપરાંત તેમની પાસે કોઈ પણ પ્રકારની ખેતીલાયક જમીન, બિન ખેતીલાયક જમીન, વાણિજ્યિક ભવન અને આવાસીય ભવનના નામે સંપત્તિ નથી. વળી, મેવાણી......
રમતગમત

શું ઈશાન કિશન માટે મુંબઈ ઈન્ડિયનના દરવાજા બંધ થયા ?

editor
ઈશાન કિશન એક શાનદારન અને યુવા ખેલાડી છે એના માટે ટીમના દરવાજા બંધ થયા નથી.ૈંઁન્ ૧૪ ઈશાન કિશન માટે ખરાબ ટુર્નામેન્ટ રહી છે. કિશને આ સીઝનમાં કુલ ૮ મેચ રમેલા છે. કુલ મળીને ૧૦૩ રન કર્યા છે. જાેકે, તે એક પાવરફુલ બેટ્‌સમેન છે. સારો ફિલ્ડર પણ છે. પણ હજુ સુધી......
રાષ્ટ્રીય

૧ ઓક્ટોબરથી બેંકિંગ સેવામાં મોટા ફેરફાર

editor
આગામી મહિનાથી, દેશના તમામ વૃદ્ધ પેન્શનરો કે જેમની ઉંમર ૮૦ વર્ષ કે તેથી વધુ છે તેઓ દેશની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસના જીવન પ્રમાન કેન્દ્રો પર ડિજિટલ જીવન પ્રમાણપત્રો રજૂ કરી શકશે. આ માટે ૩૦ નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલ મોંઘુ થશેઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત......
આંતરરાષ્ટ્રીય સમાચાર

થાઈલેન્ડનું ટુરિઝમ ભારતીયોના ભરોસે ચાલી રહી છે

editor
થાઈલેન્ડમાં ૨૦૧૯માં દુનિયાભરના ચાર કરોડ પ્રવાસી આવ્યા હતા, જેનાથી થાઈલેન્ડને રૂ. ૪.૪૪ લાખ કરોડની આવક થઈ. આશરે ૨૦ લાખ ભારતીયોથી થાઈલેન્ડને રૂ. ૧૭,૫૪૮ કરોડ આવક થઈ હતી. આ અંગે સોમસોંગ કહે છે કે છેલ્લા ૧૮ મહિનાથી થાઈલેન્ડ કોરોનાના કારણે અત્યંત કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન પ્રવાસન ક્ષેત્ર......
બિઝનેસ

ફ્લિપકાર્ટ અને એમેઝોન દિવાળીએ ધમાકેદાર ઓફર્સ લાવશે

editor
એમેઝોન ધ ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવ સેલ ૧૦ ઓક્ટોબર સુધી ચાલશે.માઈક્રોસાઈટ એક્ટિવ થઈ છે. તે પ્રમાણે, સેલમાં ઇંઉઋઈ બેંકના ગ્રાહકોને ૧૦%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ‘નો કોસ્ટ ઊખઈં’ અને એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ ધરાવતા ગ્રાહકો માટે આ સેલ જલ્દી શરૂ થશે. આ સેલમાં ગ્રાહક ૫૦૦૦ રૂપિયા સુધીનું સેવિંગ......
રમતગમત

વોર્નર માટે આઈપીએલની વર્તમાન સિઝન પૂરી

editor
પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન સામે સોમવારે રમાયેલા મુકાબલામાં ઓસ્ટ્રેલિયન ઓપન ડેવિડ વોર્નરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું નહોતું. તેના સ્થાને ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયને રમાડવામાં આવ્યો હતો જેણે ૪૨ બોલમાં ૬૦ રનની ઇનિંગ રમી હતી. સોશિયલ મીડિયામાં એક સમર્થકને વોર્નરે વળતો જવાબ આપ્યો હતો કે, તે......
મનોરંજન

ડોક્ટરજી ફિલ્મમાં ખુબ જ મહેનત કરી છે : રકુલપ્રિત

editor
અભિનેત્રી રકુલપ્રિત સિંહ કેમ્પસ કોમેડી ડ્રામા ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મમાં તે ડોકટરનો રોલ નિભાવી રહી છે. ‘ડોકટર જી’ નામની ફિલ્મમાં રકુલપ્રિત સિંહ ડોકટર ફાતેમાનો રોલ નિભાવી રહી છે. તેનો પહેલો લૂક પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને શેફાલી શાહ પણ મુખ્ય ભુમિકામાં છે. આ......
UA-96247877-1