Aapnu Gujarat

Month : July 2021

ગુજરાત

ભાવનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સનુ સન્માન કરાયુ

editor
સુરેશ ત્રિવેદી, ભાવનગર ભાવનગરના ત્રણ ઝોન જેમકે, તખતેશ્વર ઝોન, ગૌરીશંકર ઝોન, અને રુવાપરી ઝોન પૈકી રુવાપરી ઝોનમાં તારીખ 30 જુલાઈ 2021 અને શુક્રવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે ઓમ પ્લાઝા હોલ ખાતે  સફાઈ કામદાર, પોલીસ, ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, 108 અને એમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ સન્માન પૂર્વક મૃતકોના અગ્નિસંસ્કાર સેવાકાર્ય કરનાર કોરોના યોદ્ધાઓનું......
ગુજરાત

ભાવનગરના ભંડારિયાથી વધુ એક દીપડો પાંજરે પુરાયો

editor
સુરેશ ત્રિવેદી, ભાવનગર   ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કાંઠા વિસ્તારમાં દીપડાઓની રંજાડ ને લઈને સ્થાનિકો પરેશાન થયા હતા અને ફોરેસ્ટ વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને ભંડારીયા ગામમાં દીપડાએ બાળકીને ફાડી ખાધી હતી. તેમજ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે......
આંતરરાષ્ટ્રીય સમાચાર

મહિલાનું મોં બન્યું આશ્ચર્યનો વિષય, ગિનીસ રેકોર્ડમા સ્થાન

editor
વિશ્વભરમાં એવા  ઘણા વિચિત્ર કિસ્સાઓ બન્યા છે, જ્યારે લોકોએ તેમના અનન્ય કારનામાથી સહુને આશ્ચર્યચકિત કર્યા હોય. હા, આવો જ પરાક્રમ એક મહિલાએ કર્યો છે. અમેરિકાના કનેક્ટિકટની 31 વર્ષીય સામન્થા રેમ્સડેલે મોટું મોં ખોલવા બદલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ જીત્યો છે. 31 વર્ષીય સામન્થા રેમ્સડેલ ઘણી વખત સોશિયલ મીડિયા પર આશ્ચર્ય......
ગુજરાત

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

editor
ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર રાજ્ય સરકાર દ્વારા આગામી ૧ ઓગસ્ટ ૨૦૨૧ થી ૯ ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન “સુશાસનના પાંચ વર્ષ” નિમિત્તે રાજ્યના વિવિધ સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા પ્રભારીમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી......
National

મહારાષ્ટ્રમા પૂરે સર્જ્યો વિનાશ

editor
વરસાદે દેશભરમાં તબાહી મચાવી છે.ઠેર-ઠેર વરસાદી આપત્તિ સર્જાઈ છે ત્યારે મહારાષ્ટ્રમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે.મહારાષ્ટ્રના પુણે જેવા મુખ્ય શહેરો તેમજ અમરાવતી, સતારા, કોલ્હાપુર અને રત્નાગીરીમાં પુર અને વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.NDRF થી કોસ્ટગાર્ડ સુધીની ટીમો મહારાષ્ટ્ર ના ઘણા જીલ્લામાં બચાવ કાર્યમાં લાગી ગઈ છે.સતત ભારે વરસાદને કારણે......
ગુજરાત

ભાવનગરના ખોડીયાર તળાવમાંથી મૃતદેહ મળ્યો

editor
સુરેશ ત્રિવેદી, ભાવનગર ભાવનગર પાસે આવેલ રાજપરા ખોડીયાર તળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. ગઈ કાલે ગંગાજળીયા તળાવમાંથી મળેલા મૃતદેહની ઓળખ પણ મળી નથી ત્યા આજે વધુ એક મૃતદેહ મળી આવતા શિહોર પોલીસ તથા મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો. ભાવનગરના ફાયર બ્રિગેડના જવાનોએ મૃતકની લાશ બહાર કાઢી પોલીસને સોંપી......
ગુજરાત

9 ઓગસ્ટથી ભાવનગરથી બે વિશેષ ટ્રેનો દોડશે

editor
સુરેશ ત્રિવેદી, ભાવનગર 9 ઓગસ્ટથી ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા સુધી બે વિશેષ ટ્રેનો દોડશેયાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે 9 ઓગસ્ટ, 2021 થી આગામી સૂચના સુધી બે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-  ટ્રેન નંબર 09534......
ગુજરાત

ભાવનગર પૂર્વ મેયર સનત મોદીનું અવસાન

editor
સુરેશ ત્રિવેદી, ભાવનગર ભાવનગરના પૂર્વ મેયર અને બે ટર્મ ભાજપ શહેર પ્રમુખ રહેલા  સનતભાઇ મોદીનું દુઃખદ અવસાન થયું છે.આજે વહેલી સવારે સનતભાઈ મોદીનું અવસાન થતાં  ભાજપ વર્તુળમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. સવારે તેમની અંતિમયાત્રામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા.  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તા 20 જુલાઈ......
ગુજરાત

રૂપાણી સરકાર વિરુદ્ધ ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી કોંગ્રેસ ચલાવશે વિવિધ અભિયાન

editor
ગુજરાતમાં રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ૧લી ઓગસ્ટથી સરકાર દ્વારા ઉજવણીના કાર્યક્રમો શરૂ થવા જઇ રહ્યાં છે. એવામાં સરકાર દ્વારા ૫ વર્ષની ઉજવણીના કાર્યક્રમો સામે કોંગ્રેસના પણ સમાંતર કાર્યક્રમો યોજાવા જઇ રહ્યાં છે. જે કાર્યક્રમ ગુજરાત કોંગ્રેસએ જાહેર કર્યાં છે. તારીખ ૧લી ઓગસ્ટથી ૯મી ઓગસ્ટ સુધી કોંગ્રેસે સમાંતર......
ગુજરાત

૯.૬૧ લાખ કર્મચારી-પેન્શનરોને ૩ મહિનાના મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ચૂકવાશે

editor
ગુજરાત સરકારે સરકારી પેન્શનરો-કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારના ૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર-૨૦૧૯થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચુકવણી બાકી હતી. તે એરિયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવવાનો ર્નિણય કર્યો છે.આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય......
UA-96247877-1