Aapnu Gujarat

Month : June 2021

ગુજરાત

ઘોઘંબામા બાળક પર દિપડાનો જીવલેણ હુમલો

editor
વિજયસિંહ સોલંકી, પંચમહાલ પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાનો વિસ્તાર જંગલોથી આચ્છાદિત છે.આ વિસ્તારમાં જાંબૂઘોડા વન્ય પ્રાણી અભયારણ્ય આવેલુ છે.તાલૂકાના જગંલ વિસ્તારમાંથી દિપડાઓ છાસવારે ગ્રામીણ રહેણાક વિસ્તારોમાં ખોરાકની શોધમાં આવી જતા હોય છે,માનવ સાથે દિપડાના સંઘર્ષના બનાવો બનતા હોય છે.તાલૂકાના ગોયાસુંડલ ગામમા ફરી એકવાર દિપડાએ બાળક પર હુમલો કરતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ......
ગુજરાત

ગૌમાંસના જથ્થા સાથે ઇસમ ઝડપાયો

editor
વિજયસિંહ સોલંકી, ગોધરા પંચમહાલ જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલ તરફથી જીલ્લામાં ગૌમાંસનૂ વેચાણ કરનારા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામા આવી હતી.જેમા ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન.પટેલને ચોકકસ ખાનગી રાહે બાતમી મળી હતી કે વેજલપુર તરફથી એક ઇસમ ગૌમાંસનો થેલો ભરીને ગોધરા તરફ આવા નીકળવાનો છે.આથી......
ગુજરાત

સિહોરના ટાણા ખાતે મચ્છરજન્ય રોગચાળો અટકાવવાની કામગીરી હાથ ધરાઈ

editor
સુરેશ ત્રિવેદી, ભાવનગર ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં તેમજ ખાડાવાળી જગ્યાઓમાં પાણી ભરાઇ રહેતું હોય છે. જેને લીધે આ ખાડાઓમાં તેમજ નિચાણવાળા ભાગોમાં મચ્છરની મોટા પ્રમાણમાં ઉત્પત્તિ થતી હોય છે.આ મચ્છર કરડવાને કારણે મેલેરિયા જેવા રોગોનું પ્રમાણ ચોમાસામાં વધતું હોય છે. આ મેલેરિયા રોગના પ્રસરણ માટે મચ્છરો જવાબદાર......
ગુજરાત

ધ્રાંગધ્રા સરકારી આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફીસરની જગ્યા ભરવા આઇ.કે.જાડેજાની રજૂઆત

editor
સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા રાજ્યમા કોરોનાની બીજી લહેરમા અનેક પરિવારોએ પોતાના મોભી તથા સ્વજનો ગુમાવ્યા છે ત્યારે કોરોના બાદ હવે ચોમાસુ સત્ર શરુ થતા ધીરે-ધીરે બિમારીની પણ સિઝન શરુ થશે તેવુ લાગી રહ્યુ છે તેવામાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તબીબોની અપુરતા સ્ટાફની લડાઇ આંદોલનની રસ્તો પણ......
રમતગમત

હું આગામી થોડા સપ્તાહમાં કોહલી અને શાસ્ત્રી સાથે વાત કરીશ : દ્રવિડ

editor
શ્રીલંકા પ્રવાસે ભારતીય ટીમના કોચ તરીકે જનારા રાહુલ દ્રવિડે કહ્યું કે, તે આગામી થોડા સપ્તાહમાં ઈંગ્લેન્ડમાં ટીમ મેનેજમેન્ટ સાથે તેમની જરૂરિયાતોને લઈને વાત કરશે. દ્રવિડે કહ્યું, ‘હું વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન પરેશાન નથી કર્યા, પરંતુ હું આગામી થોડા સપ્તાહમાં તેમની સાથે વાત કરીશ અને જાેઈશ......
ગુજરાત

જન અધિકાર મંચના પ્રવીણ રામે આમઆદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો

editor
વર્ષ ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમઆદમી પાર્ટીએ સંગઠનને મજબૂત બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. સમાજમાં અલગ અલગ ક્ષેત્રમાં નામના મેળવનારાઓને પાર્ટીમાં સ્થાન આપી આપ’ સતત વિસ્તાર કરી રહી છે. આંદોલનકારી પ્રવીણ રામે સત્તાવાર રીતે આજે જૂનાગઢ ખાતે આમઆદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. બે દિવસ......
રાષ્ટ્રીય

દેશભરમાં વેક્સિનની અછત સેન્ટર બંધ હોવાની વ્યાપક ફરિયાદ

editor
વેક્સિનેશન મિશન પૂરજાેશમાં ચાલતું હોવાના સરકારી દાવા વચ્ચે દેશભરમાં ઠેર-ઠેર વેક્સિનની અછત સર્જાઈ હતી. કેટલાય રસીકરણ કેન્દ્રો વેક્સિનના અભાવે બંધ રહ્યા હોવાનો દાવો લોકોએ કર્યો હતો.રાજસૃથાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે વેક્સિનની અછત હોવાથી મોટાભાગના કેન્દ્રો બંધ રાખવાની ફરજ પડી છે. તેમણે કેન્દ્ર સરકારને વેક્સિનનો પૂરતો જથૃથો આપવાની રજૂઆત......
બિઝનેસ

ભારતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ વધીને ૪૦ અબજ ડોલરે પહોંચ્યું

editor
ભારતીયો માટે કિંમતી ધાતુ સોનું મૂડીરોકાણ માટે હંમેશા પસંદગીનું સ્રોત રહ્યુ છે જાે કે સમય પરિવર્તનની સાથે સોનાનું સ્થાન હવે ક્રિપ્ટકરન્સી લઇ રહી છે તેવું દેખાઇ રહ્યુ છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ખરીદ-વેચાણ ઉપર પ્રતિબંધ છે છતાં ભારતીયો દ્વારા ક્રિપ્ટોકરન્સીઓમાં મૂડીરોકાણ છેલ્લા એક વર્ષની દરમિયાન બમણું થયુ છે.ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે ઘટયા......
રમતગમત

આઈપીએલનો થશે મેગા ઓક્શન

editor
આઈપીએલે બીસીસીઆઈને મોટી કમાણી કરાવી આપી છે. તેને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ બોર્ડ આવતા વર્ષે મેગા હરાજી કરવા જઈ રહ્યું છે. આઈપીએલ હરાજીમાં તમામ ફ્રેન્ચાઇઝી કેટલાક ખેલાડીઓને જાળવી રાખી શકે છે. અન્ય તમામની હરાજી કરવામાં આવશે. આવતા વર્ષથી બે નવી ટીમો ઉમેરાઈ જશે. બોર્ડ ટૂંક સમયમાં નવી ટીમો માટે ટેન્ડર......
ગુજરાત

સોનિયા ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કરશે મુલાકાત

editor
ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષના નેતાનું કોકડું ગુંચવાયેલું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મહત્વની મુલાકાત કરશે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનિયા ગાંધીએ જુલાઇ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના નેતાઓને મળવા માટે સમય ફાળવ્યો છે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા......
UA-96247877-1