Aapnu Gujarat

Month : May 2021

રાષ્ટ્રીય

૫૦૦ રૂપિયાની નકલી નોટોમાં ઉછાળો

editor
૨૦૧૬ની સાલમાં સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી, તેની પાછળનું એક મોટું કારણ એ હતું કે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નકલી નોટોનું એક મોટું બજાર એક ઝાટકે ખત્મ કરવાનું. તેમાં મોટી સફળતા સરકારને મળી પણ પરંતુ એક વખત ફરીથી નકલી નોટોનું માફિયા માથું ઉંચકવા લાગ્યા છે.રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વાર્ષિક રિપોર્ટમાં......
રાષ્ટ્રીય

કોરોનાની ત્રીજી લહેર શરૂ…? દરભંગામાં ૪ બાળકોના મોત

editor
કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશની સામે ત્રીજી લહેરનું સંકટ ચાલી રહ્યું છે. આ દરમિયાન બિહારના દરભંગામાં ચિંતા વધારનારી ઘટના બની છે. અહીં દરભંગા મેડિકલ કૉલેજમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ બાળકોના મોત થયા છે. દરભંગા મેડિકલ કૉલેજ હૉસ્પિટલના પ્રિન્સિપલ પ્રમાણે બાળકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી, તેમનામાં......
રાષ્ટ્રીય

મોદી સરકારના ર્નિણયને ઘોળીને પી ગયા મમતા

editor
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને કાર્યમુક્ત કરવાથી ઇનકાર કરી દીધો છે. મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે પશ્ચિમ બંગાળ સરકાર આવા મુશ્કેલ સમયમાં પોતાના મુખ્ય સચિવને કાર્યમુક્ત ના કરી શકે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ ૨૮ મેના રાજ્ય સરકારને પત્ર લખીને અલપન બંદોપાધ્યાયને......
રાષ્ટ્રીય

આ વર્ષના અંત સુધી સૌને વેક્સિન લાગી જવાની સુપ્રીમમાં કેન્દ્રની હૈયાધારણ

editor
કેન્દ્ર સરકારે સોમવારના સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે તેને આશા છે કે આ વર્ષના અંત સુધી દેશમાં સૌને વેક્સિન લાગી જશે. પોતાની વેક્સિનેશન પોલિસી અને વેક્સિનની અલગ-અલગ કિંમતોને લઇને સતત ટીકાઓનો સામનો કરી રહેલી સરકારે કૉર્ટમાં કહ્યું કે, વર્ષ ૨૦૨૧ના અંત સુધી દેશની સંપૂર્ણ જનસંખ્યાને કોવિડ-૧૯ની વિરુદ્ધ વેક્સિન લાગવાની આશા......
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાથી થતા મોતના આંકડામાં ઘટાડો

editor
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસમાં ભારે ઘટાડો થયો છે આ સાથે મોતનો આંકડો પણ ઘટ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૧.૫૨ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૩૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ અગાઉ રવિવારે બહાર......
રમતગમત

સચિને કહ્યું, ઇન્ટરનેશનલ કરિયરમાં બે વાતનો હંમેશા રહેશે અફસોસ

editor
સચિન તેંડુલકરે કહ્યું કે, મને બે વાતનો અફસોસ છે. પહેલી વાત એ કે, હું ક્યારેય સુનીલ ગાવસ્કર સાથે રમી શક્યો નહીં. જ્યારે હું મોટો થઇ રહ્યો હતો ત્યારે ગાવસ્કર મારા બેટિંગ હિરો હતા. એક ટીમ તરીકે તેમની સાથે નહીં રમી શકવાનો અફસોસ રહેશે. તેઓ મારા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેટલાક વર્ષ પહેલાં......
રમતગમત

જાડેજાએ કારકિર્દીની પીડાદાયક ક્ષણોને યાદ કરી

editor
ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે, તે ઇજાને લીધે ટીમમાંથી બહાર હતો. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતને રવિન્દ્ર જાડેજાથી ઘણી આશાઓ છે. ભારત બે જૂને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે. જ્યાં ભારત ૧૮ જૂનતી ૨૨ જૂન સુધી ન્યૂઝિલેન્ડ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. તે બાદ......
બ્લોગ

સ્મોકિંગ કરનાર લોકોમાં મોતનો ખતરો ૫૦% વધુ

editor
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી આશરે દોઢ વર્ષમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા છે, જેથી તે કહી શકવું મુશ્કેલ છે કે તેનો પ્રકોપ આખરે ક્યાં સુધી રહેશે. કોરોનાની બીજી લહેર અને ઓક્સિજનની કમીથી થયેલા મોતોએ ફેફસાને સ્વસ્થ રાખવાની જરૂરીયાત નવી રીતે જણાવી છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટ પ્રમાણે......
રાષ્ટ્રીય

૨૧ હજાર રૂપિયા સુધીની સેલરીવાળાને સરકાર આપશે પેન્શન

editor
હેઠળ પારિવારિક પેન્શન આપવામાં આવશેદેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેરએ લાખો લોકોનો ભોગ લીધો છે. અનેક એવા પરિવાર છે જેઓએ ઘરમાં કમાણી કરનારા સભ્યોને ગુમાવ્યા છે. એવામાં કેન્ર્‌હ સરકારે એવા પરિવારોની મદદ કરવા માટે અનેક ઉપાયોની ઘોષણા કરી છે. કોવિડ-૧૯ ના કારણે જીવ ગુમાવનારના આશ્રિતોને કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ પારિવારિક......
ગુજરાત

પંચમહાલમાં બોટ પલટી જતાં ચારના મોત

editor
શહેરાના બોરીઆવી નજીક પાનમ નદીમાં નાવ પલટી ખાતા એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ બોરીઆવી ગામે રહેતા સુરેશભાઈ, તેમની પત્ની, પુત્રી મોરવાહડફ તાલુકાના ગાજીપુર ગામે લગ્નપ્રસંગમાં ગયા હતા. સાંજે પરત ઘરે આવતી વખતે નાવ અચાનક જ પલટી જતાં......
UA-96247877-1