Aapnu Gujarat

Month : March 2021

National

કેરળના પૂર્વ સાંસદની છોકરીઓને ચેતવણી, રાહુલ ગાંધીથી દૂર રહો

editor
કેરળના ઇડુક્કીના પૂર્વ સાંસદ જૉયસ જ્યોર્જે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર અશોભનીય ટિપ્પણી કરી છે. તેમણે આવી ટિપ્પણી કરતા છોકરીએને ચેતવણી આપી છે કે તેઓ રાહુલ ગાંધી સાથે સાવધાની પૂર્વક વ્યવહાર કરે, કારણ કે તેઓ કુંવારા છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીનો કાર્યક્રમ છે કે તેઓ ફક્ત......
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમરાન ખાન બાદ રાષ્ટ્રપતિ ડો આરિફ અલ્વી પણ કોરોનાથી સંક્રમિત

editor
પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન બાદ દેશના રાષ્ટ્રપતિ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વી એ ખુદ ટિ્‌વટર પર જાણકારી આપી અને કહ્યુ કે, તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.ડો. આરિફ અલ્વીએ થોડા દિવસ બાદ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો......
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનની સાન ઠેકાણે આવી, ભારતના કપાસની આયાત પરનો પ્રતિબંધ હટાવશે

editor
પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનની અધ્યક્ષતામાં કાપડ મંત્રાલયે દેશના ટેક્સટાઈલ માર્કેટમાં પડી રહેલી કપાસની ખોટને પૂરવા માટે હવે ભારતમાંથી કપાસની આયાત પર મુકેલા પ્રતિબંધને હટાવવા માટે ભલામણ કરી છે.એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કાપડ મંત્રાલયે ભારતમાંથી કપાસની અને સૂતરના દોરાની ફરી આયાત શરુ કરવા માટે કેબિનેટની ઈકોનોમિક કમિટિની મંજૂરી માંગી છે.એક અધિકારીએ કહ્યુ......
National

કેરળમાં લેફ્ટ-કોંગ્રેસ પર પીએમ મોદીના પ્રહાર

editor
પીએમ મોદીએ પલક્કડમાં રેલી સંબોધિત કરતાં કહ્યું કે, હું આવનારી ચૂંટણીમાં ભાજપ માટે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. હું એક એવી દ્રષ્ટિ લઇને આવ્યો છું, જે કેરળની હાલની સ્થિતિથી અલગ છે.પીએમ મોદીએ લેફ્ટ અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, ઘણા વર્ષોથી યુડીએફ અને એલડીએફ વચ્ચેનું ફ્રેન્ડલી એગ્રીમેન્ટ કેરળની રાજનીતિનું......
National

કેમ દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે? સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું કારણ

editor
ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ અચાનક આટલી ઝડપથી કેમ વધી રહ્યાં છે, તે અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે દેશમાં ઘણા લોકોને લાગે છે કે, કોરોના વિરુદ્ધ વેક્સિન આવી ગઇ છે. હવે બધું સારું થઇ જશે. લોકો કોરોનાને હવે......
ગુજરાત

આઇઆઇએમ અમદાવાદમાં અત્યાર સુધી કુલ ૭૦ લોકો સંક્રમિત

editor
દેશમાં કોરોના વાયરસનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) કોરોના હોટસ્પોટ બની ગઇ છે. અહીં ૯ વિદ્યાર્થી સહિત વધુ ૧૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા ૭૦એ પહોંચી......
National

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓ-પોલીસ વચ્ચે અથડામણ

editor
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસ અને નક્સલી વચ્ચે અથડામણ થઇ હોવાના સમાચાર મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, આ અથડામણમાં પાંચ નક્સલી માર્યા ગયા છે. જેમાં બે મહિલા અને ત્રણ પુરુષ નક્સલીઓની લાશ ઘટનાસ્થળેથી મળી આવી છે.જિલ્લાની કુરખેડા તહસીલમાં ખોબ્રામેંઢા જંગલ વિસ્તારમાં ત્રણ દિવસથી સી-૬૦ દળનું નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહ્યું હતું.......
National

JDS નેતા એચ.ડી. દેવેગૌડા કોરોના પોઝીટીવ થયા

editor
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએસ ના નેતા એચ.ડી દેવેગૌડા કોરોના પોઝીટીવ થયા છે.તેમને ટવીટર પર જાણકારી આપી હતી.તેમની સાથે તેમની પત્ની ચેન્ન્મા પણ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે.તેમણે ટવીટ કરી જાણકારી આપી હતી કે, હું અને મારી પત્ની ચેન્ન્મા કોરોનાના ભોગ બન્યા છે.અને અમે બંને તેમજ અમારા પરિવારના સદસ્ય સેલ્ફ......
ગુજરાત

વિસનગર ખાતે સમથૅ ડાયમંડ હીરાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી

editor
વિસનગરથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, શહેરની મધ્યમાં આવેલ સમર્થ ડાયમંડ નામની હીરાની ફેકટરીમાં ધૂળેટીની રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ચારે બાજુ અફરાતફરી મચી જવા પામી હતી. આગના સમાચાર મળતાં જ વિસનગર નગરપાલિકાના બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. વિસનગર નગરપાલિકાના......
ગુજરાત

રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો

editor
મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે,ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હવે સિનિયર સીટીઝન અને આમ આદમી માટે કોરોના વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. હવે લોકો કોરોના મહામારીનો સામે સ્વયંભૂ રીતે જાગૃત થઈ કૉરોના વેકસીન લેવા માટે સમજતા થયા છે, ત્યારે લોકોમાં રસીકરણને લઈને લોકજાગૃતિ કેળવવાના આશય......
UA-96247877-1