હિંમતનગર પોલીટેકનીક ચોકડીથી સિવિલ હોસ્પિટલ ડામર રોડ બિસમાર હાલતમાં !!
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક કહેવાતા હિંમતનગર શહેરના પોલીટેકનીક ચોકડીથી નવીન સિવિલ હોસ્પિટલનો ડામર રોડ પર મસમોટા ખાડા પડી ગયા હોવા છતાં હિંમતનગર નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે. વિકાસની વાતો ખાલી હિંમતનગર નગરપાલિકાના કાગળો ઉપર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હિંમતનગર નવીન સિવિલ હોસ્પિટલ રોડ પર સરકારી પોલીટેકનીક મેડિકલ કોલેજ......