Aapnu Gujarat

Month : May 2020

ગુજરાત

પાવીજેતપુર તાલુકાના મોટી ખાંડી- સટુણ-કુંડલ-ધોળીસામલ પેરાફેરી રસ્તાનું છેલ્લા છ વર્ષથી સમારકામ ન થતા આજુબાજુના ૨૦થી વધુ ગામડાની પ્રજાને હાલાકી

editor
ઇમરાન સિંધી..પાવીજેતપુર...
ગુજરાત

જેતપુરપાવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા ગુજરાત સરકાર પાસે વિવિધ માંગણીઓ સાથે જેતપુરપાવી મામલતદારશ્રી ને આવેદન પત્ર આપ્યુ.

editor
છોટાઉદેપુર જિલ્લાનાં જેતપુરપાવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ તેવા સમયે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને પડેલ મુસિબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર માર્ચ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ સુધી ઘરવેરો અને પાંણી વેરો તેમજ ધિરાણની લોન ભરપાઇ કરવામાં સમય વધારો કરવામાં આવે......
ગુજરાત

જન સેવા એ, જ પ્રભુ સેવાને સાર્થક કરતા ઇસરવાડા ગામના નટુભાઇ સોલંકી

editor
ઇડર તાલુકામાં લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદોને ૮૦૦૦ જેટલી અનાજની કિટોનું વિતરણ કર્યું     સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઇસરવાડા ગામના નટુભાઇ સોલંકી લોકડાઉનના કપરા સમયમાં પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે. હાલ ધંધા-રોજગાર બંધ હોવાથી શ્રમિક વર્ગને મુશ્કેલી પડી રહી છે. આ કપરા સમયમાં પોતાની સામાજિક જવાબદારીરૂપે આસ-પાસના ગામોના જરૂરીયાતમંદ લોકોને કરીયાણાની કિટોનું......
ગુજરાત

ઇડર પો.સ્ટે વિસ્તારના મોટા કસ્બાવાડ વિસ્તારમાંથી જુગાર રમતા ૧૦ આરોપીઓને ઝડપી લઇ ૬૯૧૦૦/- રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કરી જુગારનો ગણનાપાત્ર કેસ કરતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

editor
.સાબરકાંઠા જિલ્લામાં જુગારને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચેતન્ય રવિન્દ્ર મંડલીક સાબરકાંઠા નાઓએ એલ.સી.બી ટીમને આપેલ સુચના આધારે શ્રી. વી.આર.ચાવડા પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી. જે.એમ.પરમાર તથા. પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા અપોકો વિજયસિંહ, આપોકો નિરીલકુમાર તથા ડ્રા.પોકો ચંન્દ્રસીંહ વિગેરે એલ.સી.બી. પોલીસના......
ગુજરાત

ભીલડી પી. એસ.આઈ એસ વી આહીર ની શિહોરી ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજાયો.

editor
બનાસકાંઠા: ભીલડી પી.એસ.આઇ એસવી આહીર કોરોનાવાયરસ ની કામગીરીમાં રાત દિવસ મહેનત કરી તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ હોય કે પરપ્રાંતીય મજૂરોને ખાવા પીવા માં ખડેપગે મદદરૂપ થયા છે ત્યારે ભીલડી વિસ્તારમાં સારી લોકચાહના ધરાવતા હતા જેઓની બદલી શિહોરી ખાતે થતા તમામ લોકો સન્માન માટે ઉપસ્થિત રહી સરકારી આગેવાનો અને પત્રકારો દ્વારા તેમનું......
ગુજરાત

કાજલી માર્કેટીંગ યાર્ડમાં ચણાની મબલક આવકરાજ્ય સરકારની ગાઈડ લાઈન મુબજ ચણાની રૂા.૯૭૫ ના ટેકાના ભાવે ખરીદી

editor
૧૭૨૨ ખેડૂતોના ૩૦૧૨ મેટ્રીકટન ચણાની ખરીદી કરાઈવેરાવળ તા.૨૨, દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ત્રીજા લોકડાઉનથી સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા. ખેડૂતો તેમની જીવાદોરી સમાન ખેતજણસનું વેચાણ કરવા માટે માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે. રાજ્યભરની માર્કેટીંગ યાર્ડોમાં તા. ૫ મે થી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.......
ગુજરાત

આપઘાત કરવાના વિચારો થી મુક્ત કરી વેરાવળ ૧૮૧ અભયમે સુખદ સમાધાન કરાવ્યુ

editor
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા પર કાર્યરત ૧૮૧ અભયમ્ માં વેરાવળ તાલુકા ના એક ગામમાંથી મહિલા એ ફોન કરી જણાવ્યું કે મને મદદ ની જરૂર છે જેના પગલે વેરાવળ ૧૮૧ અભયમ્ ટીમ ના કાઉન્સેલર સંતોકબેન માવદીયા, કોન્સ્ટેબલ,તેજલબેન અને પાયલોટ ધરમભાઈ સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતો ને મહિલા નુ......
ગુજરાત

ગીર સોમનાથ જિલ્લા સોમનાથ મીત્ર મંડળ લોકડાઉન ના સમયમાં દરરોજ છેલ્લા ૪૦ દિવસ થી મૂંગા-અબોલ પશુઓને સવાર-સાંજ નિરણ-ચારો નાખી અનોખી સેવાયજ્ઞ

editor
સોમનાથ-પ્રભાસ પાટણ મિત્ર મંડળ ના સભ્યો ગામડા ના ખેતરો સુધી પહોંચી ઘાસ-ગદબ જાતે વાઢીને અને ખરીદી ને અનોખી સેવા બજાવે છે સમગ્ર ભારતમાં કોરોના મહામારી ને કારણે લોકડાઉન પરિસ્થિતિ નિર્માણ થયેલ છે જેથી સોમનાથ મંદિર- ત્રિવેણી અને આસપાસ ના કોઈ યાત્રિક-પ્રવાસી ઓ આવતા ના હોઈ ગાય, ખૂંટ, વાછરડા સહીત ના......
ગુજરાત

કોરોના વાયરસની મહામારીને લઇ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે વહીવટી તંત્ર દ્વારા સેંટરલાઈઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ ઊભું કરાયું

editor
 કોરોના વાઇરસને લઈ જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતે  સેંટરલાઈઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ ઊભું કરાયું જીલ્લામાં થતી તમામ પ્રકારની પ્રવુતિઓ પર બાજ નજર રાખવા માટે વહીવટી તંત્ર વધુ સજ્જ બન્યું જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે મુલાકાત લીધી છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાઇરસના  21 કેસો નોંધાયા છે જે પૈકી 7 કેસો એકટીવ કેસો છે. છોટાઉદેપુર......
UA-96247877-1