Aapnu Gujarat

Month : April 2020

ગુજરાત

છેલ્લા ચાલીસ દિવસથી ખડેપગ સેવા બજાવતા હોમગાર્ડ જવાનો સહિત આરોગ્ય વિભાગના 3360 જેટલા કર્મચારીઓને છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

editor
છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી કોરોના વૈશ્વિક મહામારીના સંદર્ભમાં જિલ્લામાં લોકડાઉનના સમયગાળા દરમ્યાન છેલ્લા અમુક દિવસોથી ખડેપગે દિવસ-રાત અલગ અલગ જગ્યાઓ પર ફરજ બજાવતા કોરોના વોરીયર્સ હોમગાડર્સ, ગ્રામ રક્ષક દળ, કપ્યુટર ઓપરેટર્સ, વોર્ડ બોય, આયા તેમજ ૧૦૮ ડ્રાઈવર એવા અંદાજીત ૩૩૬૦ નાના કર્મચારીઓને કોરોનાની વૈશ્વિક મહામારીમાં તેઓને કુટુંબમાં જીવન જરૂરિયાતની અત્યંત......
ગુજરાત

કડીમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો ખોલાવી વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરાયો

editor
હાલમાં કોરોના વાયરસના પગલે દેશભરમાં બીજીવખત લોકડાઉન ચાલી રહ્યું છે. પ્રથમ લોકડાઉનથી જ તમામ હોટેલ-રેસ્ટોરન્ટ તથા મીઠાઈ-ફરસાણની દુકાનો બંધ છે. આથી, ખાણીપીણીની દુકાનોમાં રહેલો માલનો જથ્થો બગડી ગયો હોવાની સંભાવના છે. તેથી, આવા અખાદ્ય જથ્થાનો નાશ કરવો આવશ્યક છે. ત્યારે આજે કડી માં મીઠાઈ અને ફરસાણની દુકાનો ખોલાવી વાસી ખાદ્ય......
ગુજરાત

સાબરકાંઠા ના ઈડર ખાતે ધી ઈડર પ્રજાકીય વિધોત્તેજક સમિતિ દ્વારા જરૂરિયાત મંદોને રાશનકીટનુ વિતરણ કરવામા આવ્યુ

editor
ઇડર નગરમા શિક્ષણના આધાર સ્તંભ સમાન શ્રી ઇડર વિધોત્તેજક સમિતિ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ સરપ્રતાપ હાઇસ્કુલ , શેઠ સી.કે.સરસ્વતી મંદિર તથા ટી.એમ.શાહ મહિલા આર્ટસ કોલેજ , ઇડર ધ્વારા તા.૧૦/૦૪/૨૦૨૦ થી તા.૩૦/૦૪/૨૦૨૦ સુધી ઇડર શહેરમા કોરોના મહામારીને ડામવા ખડેપગે જાહેર રસ્તાઓ પરના પોલીસ પોઇન્ટ અને સરકારી કચેરીઓમા ફરજ બજાવતા પોલીસ મિત્રો ,......
ગુજરાત

૩ મહિના થી ઘરેલું હિંસાથી પીડિત મહિલા નુ વેરાવળ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈને સુખઃદ સમાધાન કરાવ્યુ

editor
તાલાલા તાલુકા ના અેક ગામમાં ૩ મહિના થી ઘરેલું હિંસાથી પીડિત મહિલા પોતાની એક વર્ષ ની બાળકી સાથે પોતાના પિયર રિસામણે બેઠેલી મહિલા એ ૧૮૧ અભયમ્ માં ફોન કરી મદદ માગેલી જેના પગલે વેરાવળ ૧૮૧ ટીમ મહિલા ના પિયર પહોંચી હતી અને મહિલા નુ કાઉન્સેલીંગ કરતા મહિલા એ જણાવ્યું હતું......
ગુજરાત

પાવીજેતપુર પોલીસે પાલીયા ગામના કોતર પાસેથી ત્રણ મોટર સાયકલ સહિત ૨,૫૧,૪૭૦ /- નો મુદ્દામાલ જપ્ત કર્યો. અંધારાનો લાભ લઈ આરોપીઓ ભાગવામાં સફડ..

editor
પાવીજેતપુર પોલીસે બાતમીના આધારે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન પાલીયા ગામ પાસેના કોતર પરથી પસાર થતાં કાચા રસ્તા ઉપર થઈ વિદેશી દારૂની ખેપ મારતા ત્રણ મોટરસાયકલ સહિત ૨,૫૧,૪૭૦ /- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.છોટાઉદેપુર જિલ્લો મધ્ય પ્રદેશની બોર્ડરને અડીને આવેલો હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીનો ચુસ્તપણે અમલ થાય......
ગુજરાત

બોડેલીના તમામ દરદીઓ સાજા થઇ કોરોના ને માત આપી. હવે બોડેલી નો એક પણ કેસ નથી.

editor
બોડેલી.. આજે બોડેલી ના ત્રણ દરદીઓ સાજા થતા એમને ડીસચાર્જ કરવામાં આયા.હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક એવા બોડેલી નગરમાં કોરોના ના નોંધાયેલા છ કેસ પૈકી આજ બધા દર્દીઓ સાજા થઇ ઘરે પરત આવી ગયા. બોડેલીના દર્દીઓ સાજા થઈ ઘરે પહોંચ્યા છેલ્લા દર્દીને પણ રજા આપી દેવામાં આવી જે વડોદરામાં દાખલ હતા જેમને......
ગુજરાત

વિરમગામ શહેરમાં કોવિડ-૧૯ અટકાયતી પગલાના ભાગરૂપે ફોગર મશીન દ્વારા સેનીટાઇઝેશન કરાયુ

editor
અમદાવાદ જીલ્લા પંચાયત મેલેરીયા શાખા, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, નગરપાલીકા, પોલીસ સહિતના વહીવટી તંત્ર સેનીટાઇઝેશન કામાગીરીમાં જોડાયા (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : હાલની કોરોના વાયરસની પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને કલેક્ટર અમદાવાદ અને જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદની સુચના મુજબ અમદાવાદ જીલ્લાના વિવિધ ગામમાં કોવિડ-૧૯ અટકાયતી પગલાના ભાગરૂપે સેનીટાઇઝેશન કામગીરી કરવામાં આવી......
ગુજરાત

કાંકરેજના ખારીયા ગામે આયુર્વેદીક ઉકાળાનુ વિતરણ કરાયું..

editor
વિશ્વ સહિત દેશભરમાં કોરોના વાઇરસે ભયંકર આતંક મચાવ્યો છે ત્યારે એ વચ્ચે કાંકરેજ તાલુકાના ખારીયા ગામ ખાતે શિક્ષકો અને આરોગ્ય અધિકારી અને યુવા ટીમ દ્રારા આયુર્વેદીક ઉકાળાનુ સમસ્ત ગામમા વિતરણ કરવામા આવ્યુ હતુ. બનાસકાંઠા જિલ્લામાં દીવસેને દીવસે કોરોના કેસ વધી રહ્યા છે.ત્યારે આ ભયંકર મહામારી કોરોના વાયરસ સામે લઙવા માટે......
ગુજરાત

નાની કડી ના પાટીદાર પરિવાર દ્વારા ઘરમાં રહેવા અનોખી રીતે સંદેશો પાઠવ્યો

editor
કોરોના મહામારી વધતા જતા માણસો ઘરે બેઠા વાયરસ થી બચવા અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે ત્યારે નાની કડી વિસ્તારમાં આવેલ રાજ ફ્લેટ માં રહેતા યુવાને પોતાના પરિવારજનોના ફોટો આલ્બમ બનાવી સોશિયલ મિડિયા ના માધ્યમ થી પોતાના પરિવારજનોને કોરોના વાયરસ સામે લડાઇ લડવા પોતાના ઘર માં રહો ,સુરક્ષિત રહો જેવા......
UA-96247877-1