નંદાસણ ગામ માં જીવનજરૂરિયાતની વસ્તુઓનુ પેકેજ બનાવી ગરીબો શોષિત પીડીત લોકો ને વેહચવામાં આવ્યું
સમગ્ર ભારત દેશમાં આવેલા કોરોના જેવા ભયંકર વાયરસના પગલે જનજીવન અસ્તવ્યસ્ત હોઈ ગરીબ પરીવારોની સેવા કરવા સાચી ભાવનાથી ફુડ પેકેટ જાતે બનાવી ધર ધર સુધી પહોચાડવાની સેવાની પહેલ કરનાર કડી તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ શ્રી મીરસાબમીયા દિવાનમીયા સૈયદ તેમજ નંદાસણ ગ્રામ પંચાયતના પૂવૅ સરપંચ તેમજ નંદાસણ સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રી......