Aapnu Gujarat

Month : April 2019

તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૩૬ પોઇન્ટ ઘટી બંધ થયો

aapnugujarat
શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. સેંસેક્સ અને નિફ્ટી બંને આજે દિવસ દરમિયાન મોટાભાગે નકારાત્મક ઝોનમાં રહ્યા હતા. સેંસેક્સ કારોબારના અંતે ૩૬ પોઇન્ટ ઘટીને ૩૯૦૩૨ની સપાટીએ રહ્યો હતો. યશ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, હિરો મોટો, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડના શેરમાં સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. બ્રોડર નિફ્ટીમાં ૬.૫ પોઇન્ટનો ઘટાડો......
તાજા સમાચારરાષ્ટ્રીય

ચોકીદાર ચોર હૈના નિવેદન પર રાહુલ ગાંધીએ માફી માંગી

aapnugujarat
સુપ્રીમ કોર્ટના હવાલાથી ચોકીદાર ચોર હૈ નિવેદન પર આખરે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ માફી માંગી લીધી છે. આજની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નિવેદન બદલ દુખ વ્યક્ત કરવાના વલણને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ માફી માંગી લીધી હતી. કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું......
ગુજરાતતાજા સમાચાર

બળાત્કાર કેસમાં નારાયણ સાંઇને આજીવન કેદ

aapnugujarat
વર્ષ ૨૦૧૩માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના ચકચારભર્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એસ.ગઢવીએ આજે બહુ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો અને ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં કોર્ટે આરોપી નારાયણ સાંઇને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી. કોર્ટે નારાયણ સાંઇને એક......
ગુજરાત

સાબરમતી નદીમાં માછીમારી કરતા યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું

aapnugujarat
સાબરમતી નદીમાં માછીમારી કરવા જતાં માછળીની જાળમાં ફસાઈ જતા યુવકનું ડૂબવાથી મોત નીપજ્યું હતું. કેમ્પ સદર બજારની પાછળના ભાગે સાંજના સમયે યુવક માછીમારી કરવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. શાહીબાગ કેમ્પ સદર બજારના ભીલવાસમાં રહેતો નિરંજન ઉર્ફે ટાકી અતુલ દાતણિયા (ઉમર -૨૮) રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ માછીમારી......
બ્લોગ

માતા – પિતા રહે સાવધાન… ૪૫ હજારથી વધુ બાળકો ‘સ્ક્રીન એડિક્શન’ બિમારીનો ભોગ બન્યા

aapnugujarat
બાળકોમાં મોબાઇલ ફોન, ટી.વી અને સોશ્યલ મીડિયાના વધતા જતા ઉપયોગના કારણે નાનપણથી જ તેમની સોશ્યલ લાઇફ, વર્તણુંક તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. જેને ’સ્ક્રીન એડિક્શન’ તરીકે ઓળખવામાં આવે છે. વડોદરામાં જ ૧૬ વર્ષ સુધીની ઉંમરના ૪૫ હજારથી વધુ બાળકો સ્ક્રીન એડિક્શનનો ભોગ બની ગયા છે.......
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાષણ કરવું અને તેનો અમલ કરવામાં ઘણો ફરક છે : બોક્સર વિજેન્દ્ર સિંહ

aapnugujarat
કોંગ્રેસની દક્ષિણી દિલ્હીની બેઠકના ઉમેદવાર બોક્સર વિજેન્દ્ર સિંહે વડાપ્રધાન મોદીની આકરી ટીકા કરી છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે વડાપ્રધાનની વાતો સપનાઓની દુનિયા જેવી લાગે છે. ભાષણ આપવામાં અને પોતે કહેલી વાતો પર અમલ કરવામાં ઘણો મોટો ફરક હોય છે. મોદીની ભાષણ આપવાની રીત ખૂબ જ સરસ છે......
મનોરંજન

‘મર્દાની ટુ’માં એક્શન શોટ્‌સ માટે ડબલ્સ નહીં વાપરું : રાની મુખર્જી

aapnugujarat
મોખરાની અભિનેત્રી રાની મુખરજી ચોપરા પોતાની આગામી ફિલ્મમાં તમામ સ્ટંટ્‌સ જાતે કરશે એવી જાહેરાત રાનીએ કરી હતી. મેના પ્રથમ સપ્તાહમાં રાનીની આગામી ફિલ્મ યશ રાજની મર્દાની ટુ ફલોર પર જઇ રહી છે. મર્દાની રાનીની લગ્ન અને માતા બન્યા પછીની પહેલી ફિલ્મ હતી અને એમાં રાનીએ મુંબઇ પોલીસની એક બહાદૂર મહિલા......
મનોરંજન

આગળ વધવા માટે ભુતકાળને ભુલવો જ પડે છે : કેટરિના કૈફ

aapnugujarat
બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કેટરિના કૈફ પોતાના સંબંધો કરતા વધારે બ્રેકઅપને કારણે ચર્ચામાં રહે છે. વર્ષો પહેલાં જ્યારે તેના સંબંધો સલમાન ખાતે તુટ્યા હતા ત્યારે જેટલી ચર્ચા થઈ હતી એટલી જ ચર્ચા તેના અને રણબીરના બ્રેકઅપ પછી થઈ છે. સલમાન સાથેના બ્રેકઅપ પછી રણબીર અને કેટરિનાની રિલેશનશીપ શરૂ થઈ......
તાજા સમાચારબિઝનેસ

આરબીઆઈ એનપીએ પર ૨૩ મે પહેલા નવી ગાઈડલાઈન્સ બહાર પાડે તેવી શકયતા

aapnugujarat
રિઝર્વ બેન્ક બેન્કોની ફસાયેલી લોનની પતાવટ માટે ૨૩ મે પહેલા નવી ગાઈડલાઈન્સ બહાર પાડી શકે છે. લોકસભા ચૂંટણી દરમિયાન લાગુ ચૂંટણી આચાર સહિતા તેમાં નડશે નહિ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટ આ મહીનાની શરૂઆતમાં આરબીઆઈ દ્વારા ગત વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલો સરક્યુલર રદ કરી ચૂકી છે. બાદમાં આરબીઆઈના......
ગુજરાત

તાપી, ભાવનગર, છોટાઉદેપુર, બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પાણી માટે વલખા

aapnugujarat
છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમં સૂરજ દાદા પોતાનો પ્રકોપ બતાવી રહ્યા છે. બીજી તરફ ગરમીની સાથે સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. કચ્છમાં પાણીની સાથે સાથે ઘાસચારાની પણ સમસ્યા છે. આ ઉપરાંત તાપી, ભાવનગર, છોટાઉદેપુર, બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.તપાસ દરમિયાન માલુમ......
UA-96247877-1