Aapnu Gujarat

Month : March 2019

તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં શ્રેણીબદ્ધ આશાસ્પદ પરિબળ વચ્ચે તેજીના સંકેત

aapnugujarat
શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં કારોબાર દરમિયાન નવ પરિબળોની અસર જોવા મળે તેવી શક્યતા છે. આરબીઆઈની પોલિસી, ચૂંટણી અને વૈશ્વિક પરિબળો બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવશે. આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં કોઇ ઘટાડો કરવામાં આવશે કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ......

૧ એપ્રિલથી ટેક્સ-રોકાણોના ઘણાં નિયમ બદલાઈ જશે

aapnugujarat
પહેલી એપ્રિલ એટલે કે આવતીકાલથી નવા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ની શરૂઆત થઇ રહી છે. ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે જેને આ વર્ષે ધ્યાનમાં લેવા પડશે. નવા વર્ષમાં ઇન્કમટેક્સની બચત કઇ રીતે થઇ શકશે અને કઇ રીતે રોકાણ થઇ શકશે તેને લઇને જાણકાર લોકો વાત કરી......
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ કેરળની વાયનાડ સીટ પરથી પણ લડશે

aapnugujarat
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પ્રથમ વખત બે સીટો ઉપરથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી આ વખતે અમેઠીની સાથે સાથે કેરળની વાયનાડ સીટ ઉપરથી પણ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોની દ્વારા પત્રકાર પરિષદમાં આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. એન્ટોનીએ કહ્યું હતું......
તાજા સમાચારરાષ્ટ્રીય

સત્તામાં આવતાં આંધ્રને ખાસ રાજ્યનો દરજ્જો મળશે : રાહુલ

aapnugujarat
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક ચૂંટણી રેલી યોજી હતી. રાહુલે આ ગાળા દરમિયાન કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખે આ ગાળા દરમિયાન ગરીબોને વાર્ષિક ૭૨૦૦૦ રૂપિયા ઉપલબ્ધ કરાવવાના વચનને ફરી દોહરાવ્યું હતું. પોતાના સંબોધનમાં રાહુલે કહ્યું હતું કે જો તેમની પાર્ટી દિલ્હીમાં સત્તામાં......
ગુજરાત

મોદી જ દેશને મજબૂત સુરક્ષા પુરી પાડવામાં સક્ષમ : અમિત શાહ

aapnugujarat
ગાંધીનગર લોકસભા બેઠક માટે સૌપ્રથમવાર ઉમદેવારીપત્ર ભરવા જતાં પહેલાં યોજેલા ભવ્ય રોડ શો અને જાહેસસભાને સંબોધન કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના ભાષણની શરૂઆત ભારત માતા કી જય થી કરી હતી. અમિત શાહે આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએને મહત્તમ બેઠકો મળવાની આશા સાથે ફરી એકવાર સત્તાસ્થાને વડાપ્રધાન......
ગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

અમિત શાહે વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી

aapnugujarat
ભારતીય રાજનીતિમાં આધુનિક ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા પહેલા અમિત શાહે ભગવા પાર્ટીના ગઢ ગણાતા ગાંધનગરમાં એનડીએમાં સામેલ સાથી પક્ષોના નેતાઓની સાથે ચાર કિલોમીટર સુધી રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. અમિત શાહે નામાંકન માટે શુભ......
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૫ એપ્રિલે મોદી વારાણસીમાં રોડ શો કરશે

aapnugujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫મી એપ્રિલના દિવસે વારાણસી પહોંચશે. ત્યારબાદ એજ દિવસે લંકાથી દશાશ્વમેઘ ઘાટ સુધી ૧૦ કિલોમીટર વિસ્તારમાં રોડ શો થનાર છે. આગામી દિવસે મોદી બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ વારાણસી સંસદીય સીટ પરથી ઉમેદવારી પત્ર દાખલ કરનાર છે. તે પહેલા વર્ષ ૨૦૧૪માં પણ મોદીએ વારાણસીમાંથી ઉમેદવારી પત્ર ભરતા......
બ્લોગ

અમિત શાહ અત્યાર સુધીનાં સૌથી શક્તિશાળી ભાજપ અધ્યક્ષ

aapnugujarat
પક્ષની રચના થઈ ત્યારથી માંડી ૧૮ વર્ષ સુધી એટલે કે ૧૯૯૮ સુધી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીએ વારાફરતી પક્ષના અધ્યક્ષ પદને સંભાળ્યું.જ્યારે પ્રથમ વખત એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે આરએસએસના ફુલટાઇમર જેવા કે કુશાભાઉ ઠાકરે, જન કૃષ્ણમૂર્તિ, બંગારુ લક્ષ્મણ આરએસએસના આશીર્વાદથી પક્ષના અધ્યક્ષ બન્યા.આની પાછળનો હેતુ એ......
તાજા સમાચારરાષ્ટ્રીય

ચોકીદારથી કોંગ્રેસ અને ત્રાસવાદી પરેશાન : મોદી

aapnugujarat
લોકસભા ચુંટણીથ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ તરફથી ચુંટણી પ્રચાર જોરદાર તીવ્ર બનાવી દીધો છે. આજે તેઓ આસામના ડિબ્રુગઢ પહોંચ્યા હતા જ્યાં તેઓએ એક જનસભાને સંબોધી હતી. જનસભામાં બોલતા મોદીએ આસામના ચા ઉદ્યોગના બહાને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસને દરેક ચાવાળાથી નફરત છે અને ચાવાળાની......
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં આગામી વસ્તી ગણતરી ૨૦૨૧માં કરવામાં આવશે

aapnugujarat
ભારતમાં આગામી વસ્તી ગણતરી ર૦ર૧માં કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે આજે સત્તાવાર નોટિફિકેશન જારી કર્યું છે. ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે વસ્તી ગણતરી કાયદા, ૧૯૪૮ (૧૯૪૮ના અધિનિયમ ૩૭)ની કલમ-૩ હેઠળ આપવામાં આવેલી સત્તાઓ અન્વયે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે ભારતની વસ્તી ગણતરી વર્ષ ર૦ર૧માં શરૂ......
UA-96247877-1