Aapnu Gujarat

Month : February 2019

મનોરંજન

‘હું તો દેખાડા માટે ચેરિટી કરૂ છું’ : સલમાન

aapnugujarat
બોલીવુડ એક્ટર સલમાન ખાન ઇન્ડસ્ટ્રીમાં પોતાની દરિયાદીલી માટે પણ જાણીતો છે. તે અવારનવાર ખુશ થઇને પોતાના નજીકના લોકોને ભેટ આપતો રહે છે. તેવામાં સલમાન ખાન ગરીબો માટે પણ મોટા પાયે ચેરીટી કરે છે. સલમાન ખાન ‘બીઇંગ હ્યુમન’ના નામે એક ફાઉન્ડેશન પણ ચલાવે છે જે ગરીબોની મદદ કરે છે. સલમાન ખાન......
તાજા સમાચારબિઝનેસ

દુનિયાના ટૉપ ૧૦ ધનકુબેરોમાં મુકેશ અંબાણીનો સમાવેશ

aapnugujarat
રિલાયન્સ ઈંન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૫૪ અરબ ડૉલર નેટવર્થની સાથે દુનિયાના ૧૦ સૌથી મોટા ધનકુબેરોની યાદીમાં સમાવેશ પામ્યા છે. તો બીજી બાજુ તેમનો નાનો ભાઈ અનિલ ૬૫ ટકા નેટવર્થ ગુમાવી ચુક્યા છે અને આ વખતે તેમના પર જેલ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. હુરૂન ગ્લોબલ રીચ લિસ્ટ ૨૦૧૯માં સૌથી ઉપર......
તાજા સમાચારરાષ્ટ્રીય

અમે જૈશના કેમ્પને નિશાન બનાવ્યા : સુષમા સ્વરાજ

aapnugujarat
ચીનના વુઝેનમાં રશિયા-ભારત-ચીનના વિદેશ પ્રધાનોની ૧૬મી બેઠકમાં ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પુલવામા આતંકી હુમલાનો મુદ્દો ઉઠાવીને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. સુષમાએ પાકિસ્તાનની સરહદમાં ભારતની એર સ્ટ્રાઈક અંગે કહ્યું કે આ કોઈ સૈન્ય અભિયાન નહોતું.આ એર સ્ટ્રાઈકમાં પાકિસ્તાનના સૈન્યના કોઈ કેમ્પને નિશાન બનાવવામાં આવ્યા નથી. ફક્ત આતંકી સંગઠન......
તાજા સમાચારરાષ્ટ્રીય

અમેરિકા પાક.માં ઘૂસીને લાદેનને મારી શકે છે તો બધુ સંભવ છે : જેટલી

aapnugujarat
મંગળવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી ઠેકાણોને નષ્ટ કર્યા હતા. જેને પગલે સરહદ પર તણાવની સ્થિતિ છે. આ તણાવની વચ્ચે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, અમેરિકા લાદેનને મારી શકે છે તો કંઇ પણ સંભવ છે. અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, આજની સ્થિતિમાં બધુ જ સંભવ છે,......
તાજા સમાચારરાષ્ટ્રીય

पाकिस्तान पूरी दुनिया के लिए खतरा हैं : शिवसेना

aapnugujarat
पाकिस्तान में जैश-ए-मोहम्मद के ठिकाने पर भारतीय लड़ाकू विमानों द्वारा बमबारी किए जाने के बाद शिवसेना ने लगातार ऐसे अभियान चलाने की मांग की है । शिवसेना ने पाकिस्तान को पूरी दुनिया के लिए खतरा करार दिया है । पार्टी ने बुधवार को अपने मुखपत्र सामना के संपादकीय में दावा......
રમતગમત

मनु भाकर-सौरभ चौधरी को १० मीटर एयर पिस्टल में गोल्ड

aapnugujarat
भारत के सौरभ चौधरी और मनु भाकर ने १० मीटर एयर पिस्टल मिक्स्ड टीम इवेंट में गोल्ड मेडल जीता है । दिल्ली में खेले जा रहे शूटिंग वर्ल्ड कप के आखिरी दिन बुधवार को इस जोड़ी ने ४८३.४ अंक हासिल किए । यह चौधरी का सीनियर वर्ल्ड कप में दूसरा......
મનોરંજન

राजकुमार राव हॉरर-कॉमिडी फिल्म ‘रूह-अफजा’ में दिखेंगे

aapnugujarat
पिछले साल रिलीज हुई राजकुमार राव और श्रद्धा कपूर की हॉरर-कॉमिडी फिल्म ‘स्त्री’ को काफी पसंद किया गया था । इस फिल्म के बाद राजकुमार राव एक बार फिर इसी जॉनर की फिल्म में दिखाई देंगे । फिल्म प्रड्यूसर दिनेश विजान ने कन्फर्म किया है कि राजकुमार राव इस फिल्म......
ગુજરાત

અમદાવાદ શહેરમાં રસ્તાના કામ હજુય અધુરા

aapnugujarat
શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાનાં કામ ધીમી ગતિથી ચાલી રહ્યાં છે. ચાલુ વર્ષે ચોમાસામાં પચાસ ટકા વરસાદ પડ્‌યો હોવા છતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓની દૂરંદેશીના અભાવે નાગરિકો ડિસ્કો રોડથી તોબા પોકારી ઊઠ્‌યા છે, જેના કારણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન (ટીપીઆઇ)ના કારણે શહેરમાં હવે સ્ટેટ અને નેશનલ હાઇવે જેવા રોડ બનશે તેવો શાસકોનો દાવો સદંતર......
Uncategorized

ગીર સોમનાથ : આશાવર્કર બહેનોએ દેખાવો કર્યા

aapnugujarat
રાજયભરમાં હાલ વિવિધ વિભાગોના કર્મચારીઓ પોતપોતાની માંગણીઓ અને પ્રશ્નોને લઇ હડતાળ અને આંદોલનનો સહારો લઇ રહ્યા છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લામાં આશાવર્કર બહેનોએ કલેકટર કચેરી જાણે બાનમાં લીધી અને પોતાની લઘુત્તમ વેતન સહિતની માંગણીઓને લઇ ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવોના કાર્યક્રમો યોજયા હતા. જન અધિકાર મંચના પ્રમુખ અને યુવા નેતા......

નિવૃત્ત કર્મચારી અને પરિજન ચૂંટણીથી દૂર રહેવા ચેતવણી

aapnugujarat
રાજયના ચાર લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓના વાજબી પ્રશ્નોનો વર્ષો બાદ પણ સરકાર દ્વારા સમાધાનકારી નિકાલ નહી આવતાં નિવૃત્ત કર્મીઓમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. વારંવારની સરકારને રજૂઆત અને વિનંતીઓ બાદ પણ કોઇ સંતોષકારક નિકાલ નહી આવતાં હવે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળના ચાર લાખથી વધુ સભ્ય પેન્શનરો અને તેમના પરિવારજનો......
UA-96247877-1