Aapnu Gujarat

Month : January 2019

તાજા સમાચારરાષ્ટ્રીય

હિન્દુ ધર્મની સામે કાવતરા ઘડાઈ રહ્યા છે : ધર્મ સંસદમાં સંઘના વડા દ્વારા તીવ્ર પ્રતિક્રિયા

aapnugujarat
સંઘના વડા મોહન ભાગવતે સબરીમાલા મંદિરમાં પ્રતિબંધિત વયની મહિલાઓના પ્રવેશના મુદ્દે આજે કહ્યું હતું કે, હિન્દુઓની ભાવનાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે, કોર્ટે ચુકાદો તો આપી દીધો છે પરંતુ આના કારણે કરોડો હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. તેમના સન્માનને અસર થઇ છે. હિન્દુઓની ભાવનાનું ધ્યાન રાખવામાં......

કચ્છ-ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારમાં કમોસમી વરસાદ

aapnugujarat
ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં આજે વરસાદી ઝાપટા અને માવઠાના કારણે હાલત કફોડી બની ગઈ હતી. ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. બીજી બાજુ માવઠાના પરિણામ સ્વરુપે શિયાળા પાકને પણ પ્રતિકુળ અસર થતાં ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડીથી રાહત હાલ મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી......
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૬૬૫ પોેઈન્ટ ઉછળી બંધ રહ્યો

aapnugujarat
શેરબજારમાં આજે બજેટના એક દિવસ પહેલા જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજાર બજેટ પહેલા ઝુમી ઉઠતા કારોબારી ખુશખુશાલ દેખાયા હતા. ફ્યુચર એન્ડ ઓપ્શન (એફએન્ડઓ)ની પૂર્ણાહૂતિ અને બજેટના એક દિવસ પહેલા તેજીનો માહોલ જામ્યો હતો. આખરે સેંસેક્સ ૬૬૫ પોઇન્ટ અને નિફ્ટી ૧૭૯ પોઇન્ટ ઉછળીને ક્રમશઃ ૩૬૨૫૭ અને ૧૦૮૩૦ની સપાટીએ બંધ......
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકારના પાંચ વર્ષના કામકાજની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વાત કરી

aapnugujarat
સંસદના બજેટ સત્રની આજે શરૂઆત થઇ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના સંયુક્ત સત્રને સંબોધતા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી યોજનાઓને લઇને સાડા ચાર વર્ષના આંકડા રજૂ કર્યા હતા. કેન્દ્રની આયુષ્યમાન યોજનાથી લઇને ઉજ્જવલા યોજના તથા સામાજિક-આર્થિક ન્યાય માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાનો કોવિંદે ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ......
તાજા સમાચારરમતગમત

ભારતીય ટીમનો ધબડકો : ન્યુઝીલેન્ડની ૮ વિકેટે શાનદાર જીત

aapnugujarat
હેમિલ્ટન ખાતે આજે રમાયેલી ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આજે ખુબ કંગાળ દેખાવ કર્યો હતો. સમગ્ર ટીમ ૩૦.૫ ઓવરમાં માત્ર ૯૨ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે ૧૪.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. આની......
બ્લોગ

રામ મંદિર નિર્માણ મામલે સરકાર પર સંઘનું પ્રેશર

aapnugujarat
અયોધ્યાના રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ મામલે કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને ૬૭ એકર બિનવિવાદિત જમીન તેના માલિકોને પાછી આપવાની અનુમતિ માંગી છે. સરકારે પોતાની યાચિકામાં કહ્યું છે કે અયોધ્યા મામલામાં માત્ર ૦.૩૧૩ એકર જમીન જ વિવાદાસ્પદ છે અને બાકીની જમીન ઉપર યથાસ્થિતિ રાખવાની જરૂર નથી. અયોધ્યામાં......
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીમાં એનડીએને મળશે સૌથી વધારે બેઠક પણ સત્તાથી દૂર : સર્વે

aapnugujarat
લોકસભા ચૂંટણી પહેલા અલગ અલગ સર્વે આવવાના શરૂ થઈ ગયા છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આગામી ચૂંટણીમાં બીજેપીના વડપણ હેઠળનું એનડીએ મોટા દળ તરીકે ઉભરી આવશે પરંતુ પૂર્વ બહુમત નહીં મળે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યૂપીએની હાલત આ વખતે પણ ખરાબ રહેશે. ટાઇમ્સ નાઉ અને સર્વે......
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલવે બજેટમાં હાઇ સ્પીડ ટ્રેન પર ધ્યાન કેન્દ્રિત કરાશે

aapnugujarat
સામાન્ય બજેટની સાથે મર્જ કરવામાં આવ્યા બાદ આવતીકાલે વચગાળાના બજેટની સાથે જ નાણાંપ્રધાન પિયુષ ગોયલ રેલવે બજેટ પણ રજૂ કરનાર છે. રેલવે બજેટનો હિસ્સો પણ તેઓ વાંચનાર છે. અરૂણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્રાયનો હવાલો સંભાળી રહેલા પિયુષ ગોયલ ભારતીય રેલવેને પણ વધારે યાત્રીલક્ષી બનાવવા માટેની જાહેરાત કરી શકે છે. ગોયલ......
તાજા સમાચારરાષ્ટ્રીય

નાણાં મંત્રી આજે બજેટ રજૂ કરશે

aapnugujarat
દેશના તમામ વર્ગના લોકોની જોરદાર અપેક્ષા વચ્ચે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેની વર્તમાન અવધિમાં અંતિમ બજેટ રજૂ કરનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવનાર આ વચગાળાના બજેટમાં નાણાં પ્રધાન પિયુષ ગોયલ તમામ વર્ગને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી શકે છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે અનેક......

ઘોર કળિયુગ…ઑસ્ટ્રેલિયા શિફ્ટ થવાની લ્હાયમાં બે સગા ભાઈ-બહેને લગ્ન કરી લીધા…!!

aapnugujarat
પંજાબમાં સંબંધોને લાંછન લગાડનારી એક ઘટના સામે આવી છે. જે સાંભળીને સૌકોઈ હેરાન રહી ગયા છે. એક યુવતીએ તેના સગા ભાઈ સાથે જ લગ્ન કરી લીધા હતા. આમ કરવા પાછળ યુવતીની ગજબની લાલચ કારણભુત બની છે. યુવતી ઓસ્ટ્રેલિયા શિફ્ટ થવા માંગતી હતી. લગ્ન બાદ પોતાના યુવતીએ બનાવટી પાસપોર્ટ તૈયાર કર્યો......
UA-96247877-1