Aapnu Gujarat

Month : December 2018

તાજા સમાચારરાષ્ટ્રીય

ગુડબાય ૨૦૧૮ : વેલકમ ૨૦૧૯

aapnugujarat
વર્ષ ૨૦૧૮ને પરંપરાગતરીતે આજે વિદાય આપવામાં આવી હતી. સાથે સાથે વર્ષ ૨૦૧૯ના નવા વર્ષની ઉજવણીનો દોર પણ શરૂ થઈ ગયો હતો. આ જશ્ન આગામી બે દિવસ સુધી ચાલુ રહે તેવી સંભાવાના છે. સમગ્ર વિશ્વના દેશો જશ્નમાં ડુબી ચૂક્યા છે. સાંજ પડતાની સાથે જ કાર્યક્રમો વર્ષ ૨૦૧૮ને વિદાય આપવા અને ૨૦૧૯ને......
તાજા સમાચારરાષ્ટ્રીય

વર્ષ ૨૦૧૮ના અંતિમ દિવસે તેલ કિંમતમાં ઘટાડો

aapnugujarat
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડાનો દોર વર્ષ ૨૦૧૮ના અંતિમ દિવસે પણ જારી રહ્યો હતો. આજે પેટ્રોલની કિંમત વર્ષ ૨૦૧૮ની સૌથી નીચી સપાટીએ પહોંચી હતી. તેલ કિંમતોમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. ભારત તેની તેલની જરૂરીયાત પૈકી ૮૦ ટકા જરૂરિયાત આયાતથી પૂર્ણ કરે છે. તેલ કિંમતો આગામી દિવસોમાં વધુ ઘટે......
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૮ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat
શેરબજારમાં આજે વર્ષ ૨૦૧૮ના અંતિમ દિવસે ભારે અફડાતફડી વચ્ચે કારોબાર રહ્યો હતો. કેલેન્ડર વર્ષ ૨૦૧૮ના છેલ્લા કારોબારી સેશનમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. સેંસેક્સ ૮ પોઇન્ટ ઘટીને ૩૬૦૬૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩ પોઇન્ટ સુધરીને ૧૦૮૬૩ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં ઇન્ડેક્સમાં વધારે સુધારાવાળી સ્થિતિ રહી ન હતી. બીએસઈ મિડકેપ......
તાજા સમાચારરાષ્ટ્રીય

ટ્રિપલ તલાક બિલ રજૂ ન થઈ શક્યું , રાજ્યસભા ૨ જાન્યુઆરી સુધી સ્થગિત

aapnugujarat
મુસ્લિમોમાં પ્રચલિત ત્રણ તલાકની પ્રથાને અપરાધની શ્રેણીમાં લાવનારું ત્રણ તલાક બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવાનું નક્કી કરાયું હતું.ભાજપ અને કોંગ્રેસે આ બિલને ધ્યાને રાખી પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરી સોમવારે ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત અન્ય દળોએ પણ આ મહત્વપૂર્ણ બિલ રજૂ થવાને લઈ પોતાના સાંસદોને ગૃહમાં......
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હી-અમરોહા સહિત અનેક સ્થળોએ એનઆઇએના દરોડા

aapnugujarat
દિલ્હી અને અમરોહામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ફરી એક વાર દરોડાની મોટી કાર્યવાહી હાથ ધરી છે. એનઆઇએએ બે જગ્યાએ દરોડા પાડીને વધુ પાંચ શકમંદને કસ્ટડીમાં લીધા છે. એક અઠવાડિયામાં એનઆઇએ દ્વારા બીજી વખત દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે.એનઆઇએએ દિલ્હીના સીલમપુર અને જાફરાબાદમાં દરોડા પાડ્યા હતા. ધરપકડ કરાયેલા શકમંદ પાસેથી મોટી......
તાજા સમાચારરાષ્ટ્રીય

નકવીનો ટોણો : ચાર દિવસ કામ કરીને રાહુલ ચાર મહિના તો પિકનિક પર રહે છે

aapnugujarat
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માટે ભાજપ વિરુદ્ધ ગઠબંધન રચવાના પ્રયાસોને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. નકવીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધનની ગાડીના ડ્રાઈવર પાસે લર્નર્સ લાયસન્સ પણ નથી અને તેઓ આ ગાડીને ખીણમાં નાંખી શકે છે.નકવીએ એમ પણ કહ્યું કે કેટલાક વિરોધી......
તાજા સમાચારરાષ્ટ્રીય

કુમારસ્વામીનો મોદી પર આરોપ, કહ્યું- મોદી પ્રજાને ગેરમાર્ગે દોરે છે

aapnugujarat
કર્ણાટકનાં મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાજકીય લાભ માટે દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ખેડૂતોના દેવા માફી યોજનાને ક્રૂર મજાકોમાંથી એક ગણાવી હતી. ત્યારબાદ કુમારસ્વામીએ આ અંગે પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. કૃષિ દેવા માફી યોજનાના અમલ માટે જેડી(એસ)-કોંગ્રેસ ગઠબંધનન......
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં ઘુસણખોરી કરી રહેલ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના બે સૈનિકો ઠાર

aapnugujarat
જમ્મુ-કાશ્મીરના નૌગામ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારતીય સેનાને એક મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ પાકિસ્તાની સેનાનો પોષાક પહેરેલા ઘુસણખોરોને ઠાર કર્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘુસણખોરો પોતાની બર્બરતા માટે બદનામ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના સભ્યો હતા અને ભારતીય સેના વિરુદ્ધ મોટું ષડયંત્ર રચવાની તૈયારીઓમાં જ......
તાજા સમાચારરાષ્ટ્રીય

ચંદ્રબાબૂ નાયડૂનું વિવાદિત નિવેદન, કહ્યું – વડાપ્રધાન મોદી ‘બ્લેકમેલર’ છે

aapnugujarat
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ એક અઠવાડિયામાં બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. રવિવારના રોજ ચંદ્રબાબૂ નાયડૂએ મોદીને ‘બ્લેકમેલર’ કહ્યાં. નાયડૂએ કહ્યું કે નરેન્દ્ર મોદી એ એવા વ્યક્તિ છે જે પોતાની વાત મનાવવા માટે કોઈ ને પણ ધમકી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા રવિવારે......
બ્લોગ

૨૦૧૮ : ગુજરાતની ઘટનાઓ…

aapnugujarat
વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં પણ જુદી જુદી ઘટનાઓ રહી છે જેના લીધે ભારે ચર્ચા જોવા મળી હતી. અનેક વિદેશી નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા હતા જે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા જેમાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂનો સમાવેશ થાય છે. બીજી બાજુ ગોંડલમાં મગફળી ગોડાઉનમાં આગ, રસ્તાઓની ખરાબ હાલત, કચ્છમાં હિંસક સંઘર્ષમાં છ લોકોની હત્યા,......
UA-96247877-1