Aapnu Gujarat

Month : October 2018

ગુજરાત

એમ.આર. શાહની સુપ્રીમના જસ્ટિસ તરીકે નિમણૂંક થઇ

aapnugujarat
સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા મૂળ ગુજરાતી અને અમદાવાદના એવા ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને હાલના પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના હાલના ચીફ જસ્ટિસ શ્રી આર.સુભાષ રેડ્ડી, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી હેમંત ગુપ્તા અને ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અજય રસ્તોગીની સુપ્રીમકોર્ટના જજ તરીકે બહુ મહત્વની ભલામણ......
ગુજરાત

પાટીદાર અલ્પેશ કથિરિયાની દિવાળી હવે જેલમાં ઉજવાશે

aapnugujarat
રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જેલમાં જ દીવાળી ઉજવવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે કારણ કે, અલ્પેશ કથીરીયાની ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી જામીનઅરજીની સુનાવણી આજે હાથ તો ધરાઇ પરંતુ હાઇકોર્ટ તરફથી કથીરીયાને કોઇ રાહત અપાઇ ન હતી. બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઇ જતાં હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૧૯મી......
ગુજરાત

કેડિલાના રાજીવ મોદી તેમજ મોનિકાના છૂટાછેડાને મંજૂરી

aapnugujarat
વાર્ષિક રૂ.૨૦૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન રાજીવ મોદી અને મોનિકા ગરવારેના ૨૬ વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો છે. આજે સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ ફેમિલી કોર્ટે રાજીવ મોદી અને મોનિકાના છૂટાછેડા મંજૂર કર્યા છે. સાથે સાથે કોર્ટે ડિવોર્સ માટેનો કુલિંગ પીરિયડ પણ રદ કર્યો છે. દેશભરમાં સૌથી મોટી......
તાજા સમાચારરાષ્ટ્રીય

છત્તીસગઢમાં માઓવાદીના હુમલામાં પત્રકારનું મોત

aapnugujarat
છત્તીસગઢમાં આગામી મહિને યોજનાર વિધાનસભાની ચૂંટણી પહેલા નક્સલવાદીઓએ ફરી એકવાર ખૂની ખેલ ખેલીને મતદારોમાં દહેશત ફેલાવવાના પ્રયાસ કર્યા છે. રાજ્યના દાંતેવાડાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા છુપા હુમલામાં એક પત્રકારનું મોત થયું છે. આ ઉપરાંત બે પોલીસ જવાનો પણ શહીદ થયા છે. થોડાક દિવસ પહેલા જ રાજ્યના......
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ ડિલમાં જે દિવસે તપાસ થશે મોદી જેલમાં જશે : રાહુલ

aapnugujarat
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં પોતાના ચૂંટણી પ્રચારના બીજા દિવસે રાફેલ ડિલને લઇને ભ્રષ્ટાચારના પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો મામલાની તપાસ થાય છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેલ જશે. તેમણે કહ્યું હતું કે જે દિવસે પણ આ મામલામાં તપાસને આગળ વધારવામાં આવશે મોદીને તકલીફ ઉભી થશે. ઇન્દોરમાં......
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહારમાં બેઠકો અંગે અંતિમ નિર્ણય કરાયો નથી : ઉપેન્દ્ર કુશવાહા

aapnugujarat
બિહારને લઇને ભાજપ અને જેડીયુ વચ્ચે ૫૦-૫૦ સીટના વિભાજનના એલાન બાદ રાજ્યમાં એનડીએના સાથી પક્ષ આરએલએસપીના વડા ઉપેન્દ્ર કુશવાહે આજે મોટુ નિવેદન કર્યું હતું. કુશવાહે કહ્યું હતું કે, સીટ વિભાજન પર હજુ અંતિમ નિર્ણય કરવામાં આવ્યા નથી. આના પર વાતચીત ચાલી રહી છે. કુશવાહે કેન્દ્રની ભાજપ સરકાર ઉપર દબાણ વધારવાની......
તાજા સમાચારરાષ્ટ્રીય

અંધાધૂંધ લોનના લીધે NPAની કટોકટી સર્જાઈ : જેટલી

aapnugujarat
નાણામંત્રી અરુણ જેટલીએ આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ટિકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૮થી લઇને ૨૦૧૪ વચ્ચેના ગાળામાં અંધાધૂંધરીતે લોન આપવાના મામલે બેંકો ઉપર અંકુશ મુકવામાં કોઇ સફળતા હાથ લાગી ન હતી. તેમણે કહ્યું હતું કે, બેંકિંગ ઇન્ડસ્ટ્રીમાં હાલની એનપીએ કટોકટી અથવા તો વર્તમાન બેડલોનની સમસ્યા માટે......
મનોરંજન

સારા સાવધાનીપૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક

aapnugujarat
બોલિવુડમાં હવે એન્ટ્રી કરવા જઇ રહેલી સારા ખાન આવતાની સાથે જ આડેધડ ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક નથી. તે સાવધાની સાથે કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. સારા અલી ખાન ખાનની ફિલ્મ કેદારનાથના પોસ્ટરને જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા છે. આ પિલ્મ હવે સાતમી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં......
મનોરંજન

રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડ પત્રલેખા બોલ્ડ સ્ટાર બની

aapnugujarat
બોલિવુડમાં ઉભરતા સ્ટાર રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી પત્રલેખા પણ બોલિવુડમાં કેરિયર બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તે વિતેલા વર્ષોમાં કેટલીક શાનદાર ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હોટ સ્ટાર પૈકી એક તરીકે રહેલી પત્રલેખા પ્રેમ લગ્નના બદલામાં અરેંજ મેરિજમાં વધારે વિશ્વાસ રાખે છે. ફિલ્મ એન્ડ ટેલિવીઝન ઇન્સ્ટીટ્યુટથી એક્ટિંગમાં ડિપ્લોમાં......
મનોરંજન

ઇન્સ્ટાગ્રામમાં નવા વિડિયો બાદ ઇશા ગુપ્તા ટ્રોલ થઇ

aapnugujarat
સેક્સી સ્ટાર ઇશા ગુપ્તા બોલિવુડમાં એક એવી અભિનેત્રી છે જે સોશિયલ મિડિયા પર ખુબ વધારે સંખ્યામાં ફેન ફોલોઇંગ ધરાવે છે. ઇશા સોશિયલ મિડિયા પર સૌથી વધારે સક્રિય રહેનાર અભિનેત્રીઓમાં સામેલ છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સામાન્ય રીતે પોતાના ફોટો અને વિડિયો શેયર કરતી રહે છે. પોતાના સેક્સી અને બોલ્ડ ફોટાના......
UA-96247877-1