Aapnu Gujarat

Month : June 2018

બ્લોગ

ટ્રેડ વૉરને કારણે વૈશ્વિક મંદી

aapnugujarat
છીંક એકને આવે અને શરદી બીજાને થઈ જાય તેવું બને. છીંકને કારણે ફેલાતા જંતુ નબળાને ચેપ લગાવી દે છે. સબળો છીંક ખાઈને ફર્યા કરે અને નબળો ખાટલે પડે. વિશ્વના અર્થતંત્રમાં હવે કોઈ અલગ રહી શકે તેમ નથી. સીધી કે આડકતરી રીતે એક દેશની અર્થનીતિની અસર બીજા દેશને થાય છે. તેના......
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીની જયપુર રેલીને શાનદાર બનાવવા તૈયારી

aapnugujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જયપુરની રેલીને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ નહીં બલ્કે જુદા જુદા જિલ્લાઓમાં વહીવટીતંત્રને પણ રેલી માટે તૈયારીમાં લાગી જવા માટે કહેવામાં આવ્યું છે. બારનના જિલ્લા કલેકટર એસપી સિંહે આ સંદર્ભમાં લેખિતમાં આદેશ જારી કર્યો છે. જુદા......
તાજા સમાચારરાષ્ટ્રીય

વિજય માલ્યાને ૨૭ ઓગસ્ટે હાજર થવાનો હુકમ

aapnugujarat
ખાસ અદાલતે સનસનાટીપૂર્ણ મનલોન્ડરીંગના મામલામાં ફરાર થયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને ૨૭મી ઓગસ્ટના દિવસે કોર્ટમાં ઉપસ્થિત થવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. વિજય માલ્યા સામે સમન્સ જારી કરવામાં આવ્યા બાદ તેમના ઉપર સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. ૯ હજાર કરોડ રૂપિયાના બેંક ઠગાઈ કેસમાં નવા ઈકોનોમિક ઓફેન્ડર્સ વટહુકમ હેઠળ......
ગુજરાત

આજે અમદાવાદમાં સર્વપક્ષીય દલિત ચિંતન બેઠકનું આયોજન

aapnugujarat
વર્તમાન સમયમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દલિત સમાજ પર જે અત્યાચારો થઈ રહ્યાં છે, ક્યાંક અપમાનિત થઈ રહ્યાં છે, ક્યાંક મારઝૂડ થઈ રહી છે, ક્યાંક બળાત્કાર થઈ રહ્યાં છે, આ બધાં માટે આપણે શું કરવું જોઈએ ? અને કેવી રીતે આવી ઘટનાઓને રોકી શકાય તેવા હેતુથી પૂર્વ સાંસદ શ્રી રતિલાલ......

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જારી

aapnugujarat
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છુટો છવાયો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થયો છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર ઉપર દરિયાઈ સપાટી નજીક અપર એયર સાઈક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં પણ જણાવાયું છે કે......
ગુજરાત

દાણીલીમડામાં યુવકની હત્યા

aapnugujarat
શહેરના દાણીલીમડા વિસ્તારમાં પોતાની બહેન સાથે ચાર વર્ષથી ગળાડૂબ પ્રેમમાં પડેલા પ્રેમી યુવકને યુવતીના ભાઇએ ધોળા દિવસે છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે બહેનના પ્રેમીની હત્યા કરનાર ભાઇ શકીલ અન્સારીની ધરપકડ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. દાણીલીમડામાં આવેલ આઝાદનગરમાં......
ગુજરાત

ચાલુ કારમાં બળાત્કાર કેસમાં એડિશનલ DCPને તપાસ સોંપી

aapnugujarat
શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરૂનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી તેણીની સાથે ચાલુ કારમાં જ વારંવાર બળાત્કાર ગુજારવાના અત્યંત ઘૃણાસ્પદ કેસમાં મહિલા ક્રાઇમબ્રાંચના એડિશનલ ડીસીપી પન્ના મોમૈયાને આખરે તપાસ સોંપવામાં આવી છે. જેને પગલે એડિશનલ ડીસીપી દ્વારા પીડિતા યુવતીનું વધારાનું નિવેદન......
તાજા સમાચારરાષ્ટ્રીય

તમામ ક્ષેત્રીય પક્ષને કોંગ્રેસ હળવાશથી ન લે : દેવગૌડા

aapnugujarat
કર્ણાટકમાં જનતાદળ સેક્યુલર અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકારમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના વડા એચડી દેવગૌડાએ ચેતવણી આપી છે કે, કોંગ્રેસ પાર્ટીએ ક્ષેત્રિય પક્ષોને હળવાશથી લેવા જોઇએ નહીં. તેમણે કહ્યું છે કે, ક્ષેત્રિય પક્ષો દરેક જગ્યાએ તેમની સાથે આગામી ચૂંટણી લડે તે બાબત જરૂરી નથી. જેડીએસ નેતા દેવગૌડાએ......
બિઝનેસ

ગિરીશ ચતુર્વેદીની આઈસીઆઈસીઆઈ બેંકનાં ડિરેક્ટર તરીકે વરણી

aapnugujarat
ખાનગી સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ બેંકે તેના નોન એક્ઝીક્યુટીવ પાર્ટટાઈમ ચેરમેન તરીકે પૂર્વ અધિકારી ગીરીશચંદ્ર ચતુર્વેદીની આજે નિમણૂંક કરી હતી. ચતુર્વેદી ૧૯૭૭ની બેંચના આઈએએસ અધિકારી તરીકે છે. જાન્યુઆરી ૨૦૧૩માં ઓઇલ સેક્રેટરી તરીકે ચતુર્વેદી નિવૃત્ત થયા હતા. મંજુરી માટે બેંક દ્વારા ચતુર્વેદીનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મોકલી દેવામાં આવ્યું છે. આઈસીઆઈસીઆઈ......
રાષ્ટ્રીય

હત્યા કેસ : આર્મી મેજર ૧૪ દિવસ માટે કસ્ટડીમાં લેવાયો

aapnugujarat
અન્ય ઓફિસરની પત્નીની ઘાતકી હત્યા બદલ ધરપકડ કરવામાં આવેલા આર્મી મેજરને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. કારણ કે પોલીસે તેમની વધુ રિમાન્ડની માંગણી કરી નથી. ૧૪ દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં અથવા તો જેલ ભેગા કરી દેવામાં આવ્યા બાદ આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મેટ્રો......
UA-96247877-1