Aapnu Gujarat

Month : December 2017

Uncategorized

રાજકોટ : એનએસયુઆઇના મંત્રી જયરાજસિંહ જાડેજાની છરીના ઘા ઝીંકી હત્યા

aapnugujarat
રાજકોટ ફરી એક વખત રક્તરંજીત બન્યું છે. શહેર એનએસયુઆઇના મંત્રી જયરાજસિંહ જાડેજાની સામાન્ય બાબતે હત્યા કરવામાં આવતાં કોંગ્રેસી કાર્યકરોમાં દોડધામ મચી છે. તો પોલીસે ફરાર આરોપીને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં ગાડી ભટકાવાની સામાન્ય બાબતે અજય વાળાએ જયરાજસિંહ પર છરી વડે હુમલો કર્યો હતો. આ......
રમતગમત

ભારતીય એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને દિલ દઇ બેઠો હતો શોએબ અખ્તર!

aapnugujarat
ક્રિકેટર્સ અને બોલીવુડ અભિનેત્રીઓ વચ્ચેના સંબંધોના સમાચાર આવતા જ ચર્ચા થવા લાગતી હોય છે. હાલમાં જ ક્રિકેટના ઘણા ખેલાડીઓ અને બોલીવુડ અભિનેત્રીઓની જોડીઓ લગ્નના બંધનમાં બંધાયા. ૧૧ ડિસેમ્બરે ટીમ ઇન્ડિયાના ખેલાડી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇટાલીમાં લગ્ન કરી લીધા. ત્યારબાદ ગત મહિને પૂર્વ બોલર ઝહિર ખાનના લગ્ન એક્ટ્રેસ સાગરિકા......
ગુજરાત

ભરતસિંહના કારણે ચૂંટણી હાર્યા : ધીરૂ ગજેરા

aapnugujarat
પ્રધાન ૫દની ફાળવણીને લઇને શિસ્તબદ્ધ ગણાતા ભાજ૫માં બળવાના સુર રેલાવા માંડ્યા છે, ત્યારે ચૂંટણીને લઇને હવે કોંગ્રેસમાં ૫ણ બગાવત શરૂ થઇ ગઇ છે. મહેસાણામાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો ખાસ કંઇ સાર નિકળ્યો નથી. ત્યારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર એવા માજી ધારાસભ્યએ આક્ષે૫ કરતા કહ્યું છે કે, પ્રદેશ પ્રમુખ ભરતસિંહના કારણે જ......
ગુજરાત

ભરતસિંહ સોલંકીએ ૧૮૨ ઉમેદવારોને પત્ર લખ્યો, પક્ષ વિરુદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓની માંગી માહિતી

aapnugujarat
કોંગ્રેસ પાર્ટીના આંતરિક અસંતોષને કારણે જ ગુજરાતમાં સરકાર બનાવવાનું કોંગ્રેસનું સપનું રોળાઈ ગયું છે. વિધાનસભા ચૂંટણી બાદ પક્ષે હવે બળવાખોરી પ્રવૃત્તિ કરનારા લોકો સામે આકરા પગલા લેવાનું નક્કી કર્યુ છે. મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે પક્ષ વિરુદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓ......
રમતગમત

વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ વિશ્વનાથ આનંદના નામે

aapnugujarat
ચેસમાં વિશ્વ ચેમ્પીયન મૈગ્નસ કાર્લસનને ભારતના વિશ્વનાથ આનંદે હરાવીને શાનદાર પ્રદર્શન યથાવત્‌ રાખ્યું હતું. રિયાધમાં આયોજીત વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ વિશ્વનાથ આનંદે જીતી લીધો છે.આ સાથે જ વિશ્વનાથ આનંદે વિવ ચેમ્પિયનશીપમાં મળેલી હારનો હિસાબ ચૂક્તે કર્યો છે. આનંદ છેલ્લા પાંચ રાઉન્ડની શરૂઆતમાં બીજા સ્થાને હતો, જ્યારે બ્લાદમિર ફેડોસીવ અને......
Uncategorized

નાણાં વિભાગનો કાર્યભાર સંભાળતા પહેલા સૌરભ પટેલ પહોંચ્યાં સાળંગપુર દર્શન કરવા

aapnugujarat
રાજ્યની નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે ઉર્જા તેમજ નાણા પ્રધાન બન્યા બાદ સૌરભ પટેલ પ્રથમ વખત બોટાદના સાળંગપુર ખાતે બાપ્સ તેમજ હનુમાનજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાનીચૂંટણીમાં ફરી પાછી ભાજપની જીત થતા ગુજરાતમાં ભગવો લહેરાયો અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી તેમજ ડેપ્યુટી સી.એમ. તરીકે નીતિન......
ગુજરાત

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે સંભાળ્યો ચાર્જ

aapnugujarat
ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. ગુરુવારે મોડીરાતે સીએમ રૂપાણી દ્વારા પ્રધાનો વચ્ચે ખાતાઓની ફાળવણી કરી દેવાયા બાદ પ્રદિપસિંહ જાડેજા પાસે ગૃહ વિભાગ યથાવત રાખવામાં આવ્યો છે. દરમિયાન શુક્રવારે સવારે પ્રદિપસિંહ જાડેજાએ પોતાનો કાર્યભાર સંસભાળી લેતા કામ શરૂ કરી દીધું છે. આ પ્રસંગે પ્રદિરસિંહ જાડેજાએ કહ્યું હતું......
ગુજરાત

વીએસમાં મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનાં મામલે ૭૮ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષે કરેલો આક્ષેપ

aapnugujarat
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વી.એસ.હોસ્પિટલના પરિસરમાં રૂપિયા ૪૫૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે ૧૯ માળની બનાવવામાં આવેલી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના બાંધકામમાં રૂપિયા ૭૮ કરોડની રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પુછવામાં આવતા તેઓ પણ સંતોષકારક જવાબ આપી ન શકતા......
ગુજરાત

કિશોરીને ઘરે પરત પહોંચાડતી ૧૮૧, મહિલા હેલ્પ લાઇન ટીમ વડોદરા

aapnugujarat
આજ રોજ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન માંથી એક સિક્યુરીટીનો કોલ આવ્યો હતો કે અંદાજે ૧૦-૧૨ વર્ષની એક કિશોરી સવારથી અહીં બસ સ્ટેશનમાં બેસી રહી છે અને રડ્યા કરે છે તેને મદદ કરવા અપીલ કરી હતી. કોલ મળતાની સાથે જ સયાજીગંજ અભયમ રેસ્ક્યુવાન તાત્કાલિક દર્શાવેલ સ્થળે પહોંચી હતી અને કિશોરીને મળી......
બ્લોગ

સરકારની નવી યોજના

aapnugujarat
‘૧૦૪’ નંબર ભારતમાં રક્તની જરૂરિયાત માટે ખાસ નંબર બનશે. ‘બ્લડ ઓન કોલ’ સેવાનું નામ છે. આ નંબર પર ફોન કર્યા પછી ૪૦ કિ.મી.ની ત્રિજ્યામાં ચાર કલાકની અંદર રક્ત પહોંચાડવામાં આવશે જેનો ચાર્જ રૂપિયા ૪૫૦ બોટલ દીઠ અને પરિવહન માટે રૂપિયા ૧૦૦ આપવાનાં રહેશે. પ્લીઝ આ સંદેશને આગળ મોકલો જેથી આ......
UA-96247877-1