Aapnu Gujarat

Month : November 2017

રાષ્ટ્રીય

ભારે સસ્પેન્સની વચ્ચે આજે યુપીમાં મ્યુનિસિપલ રિઝલ્ટ

aapnugujarat
ઉત્તરપ્રદેશમાં મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. પરિણામોને લઇને ભારે રાજકીય ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ભારતીય જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસની પ્રતિષ્ઠા આ ચૂંટણીને લઇને દાવ પર છે. મ્યુનિસિપલ ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં મતદાન થયા બાદ હવે મતગણતરી આવતીકાલે શરૂ થશે. આવતીકાલે જ......
રમતગમત

વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી વેલિંગ્ટનમાં ટેસ્ટ મેચ

aapnugujarat
વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનના બેસિન રીઝર્વે ખાતે શરૂ થઇ રહી છે. આ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમ હોટફેવરટી તરીકે મેદાનમાં ઉતરશે. ઘરઆંગણે કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડની ટીમમાં અનેક મોટા સ્ટાર ખેલાડી છે. જેમાં વિલિયમસન ઉપરાંત રોસ ટેલરનો સમાવેશ થાય છે. બીજી બાજુ......
બિઝનેસ

સ્માર્ટફોન વેચાણમાં નાનાં શહેરો મોખરે

aapnugujarat
સ્માર્ટફોનના વેચાણમાં ભોપાલ, ગુડગાંવ અને જયપુરે બીજી હરોળનાં શહેરોમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ઇન્ટરનેશનલ ડેટ કોર્પોરેશનના અહેવાલ પ્રમાણે ત્રણેય શહેરમાં સ્માર્ટફોનનું વેચાણ અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં ૪૦ ટકાથી વધુ ઊછળ્યું છે.ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારત ખાતે સ્માર્ટફોનના કુલ વેચાણમાં ૫૦ મોટાં શહેરોનો હિસ્સો ૫૦ ટકા રહ્યો છે. આ શહેરોમાં બીજા ક્વાર્ટરની......
Uncategorized

કૈલાસ માનસરોવર યાત્રા થશે મોંઘી

aapnugujarat
વિશ્વપ્રસિદ્ધ કૈલાસ માનસરોવર યાત્રાની પ્રારંભિક તૈયારી થઈ ચૂકી છે ત્યારે કુમાઉં મંડળ વિકાસ નિગમ તરફથી કૈલાસ માનસરોવર યાત્રાના ખર્ચમાં ૧૩ હજારનો વધારો કરવા તે મુજબની રકમ હવે ચૂકવવા વિદેશ મંત્રાલયને એક પ્રસ્તાવ દ્વારા જાણકારી આપી છે ત્યારે યાત્રાને લઈ ચાલતી તૈયારીને લઈ વિદેશ મંત્રાલયની આગામી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરીની મહોર......
બિઝનેસ

પનામા પેરાડાઈઝ પેપર્સ : સલાહ આપનારા ટેક્સ એક્સપટ્‌ર્સ સામે કાર્યવાહી

aapnugujarat
પનામા અને પેરાડાઈઝ પેપર્સ મામલે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટૂંકસમયમાં કોઈ કાર્યવાહી કરી શકે છે. ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટના પેરાડાઈઝ પેપર્સ રૂપે ફાઈનાન્શિયલ ડેટા લિકમાં જે ભારતીયોના નામ સામે આવ્યાં છે તેના ટેક્સ એડવાઈઝર્સ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પોતાનો સકંજો કસી શકે છે.જો કે ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢીયાએ આ મામલે......
રમતગમત

બીસીસીઆઈએ સચીનની જર્સી ‘નંબર ૧૦’ને રિટાયર કરી

aapnugujarat
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ’માસ્ટર બ્લાસ્ટર’ સચીન તેડુલકરની જર્સી ’નંબર ૧૦’ને અનઑફિશિયલ તરીકે બુધવારનાં રોજ રિટાયર જાહેર કરી દીધી છે. આ એ જ જર્સી છે કે જેને પહેરીને લિટલ માસ્ટરે ભારતનાં મેદાનમાં ક્રિકેટની શરૂઆત કરી હતી. સચિન તેંડુલકર જ્યારે ૨૦૧૩માં રિટાયર થયા ત્યારથી તેમની જર્સીને રિટાયર કરવાની વાતો ચાલી......
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીમાં ૨૩ માર્ચથી આંદોલન કરશે અન્ના, કહ્યું- મોદીએ જવાબ ન આપ્યો

aapnugujarat
સમાજસેવી અન્ના હજારે જન લોકપાલ બિલ અને ખેડૂતોના મુદ્દે ફરી દિલ્હીમાં આંદોલન કરશે. તેની શરૂઆત ૨૩ માર્ચ (શહીદ દિવસ) પર થશે. અન્નાએ મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધીની એક સભામાં તેનું એલાન કર્યું. તેમણે કહ્યું કે થોડાક દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દાઓ પર પત્ર લખ્યો હતો, જેનો જવાબ હજુ સુધી નથી......
બિઝનેસ

નોટબંધીથી હજુ પણ પરેશાન છે લઘુ અને મધ્યમ ઉદ્યોગ

aapnugujarat
નોટબંધી અને જીએસટીના અમલથી ત્રાહિમામ પોકારી ગયેલી નાના અને મધ્યમ કદની કંપનીઓની યાતનાઓમાં હજુ સહેજપણ ઘટાડો થયો નથી. આ કંપનીઓએ એવા સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે ભારતના અર્થતંત્રના વિકાસમાં અત્યંત ધીમી ગતીએ રિકવરી આવી રહી છે.નાના કદની કુલ કંપનીઓ પૈકી ત્રીજા ભાગની કંપનીઓ અને મધ્યમ કદની અંદાજે ૧૦ ટકા......
Uncategorized

ભાજપ રાજમાં આતંકવાદ વકર્યો : ગુલામ નબી આઝાદ

aapnugujarat
રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસી નેતા ગુલાબનબી આઝાદે કહ્યું હતું કે આ લડાઈ જનતા અને ભાજપ વચ્ચેની છે. સરકારે એવાં પગલાં લીધાં છે કે લોકોનો મોહભંગ થઈ ગયો છે. બધું ખતમ થઈ ગયું. ભાજપ સરકાર પાસે કોઈ યોજનાઓ જ નથી. તે કોંગ્રેસની યુપીએ સરકારની યોજનાઓને પોતાના નામે ચડાવી......
બિઝનેસ

આગામી એક-બે વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થશે

aapnugujarat
ઘરની ખરીદી કરનારાઓ માટે અચ્છે દિન આવી રહ્યા છે. એપાર્ટમેન્ટ તૈયાર થઈ ગયા પછી એક વર્ષમાં તેનું વેચાણ કરવાનું સરકાર ફરજિયાત બનાવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ઓક્યુપેન્સી સર્ટિફિકેટ (ઓસી) મળ્યાના એક વર્ષમાં બિલ્ડર ફલેટનું વેચાણ નહીં કરે તો તેને કુલ મુલ્યના ૧૦ ટકા રકમ વેરા તરીકે આકવેરા વિભાગને ચુકવવી પડશે.દેશમાં હાલમાં ૪.૫......
UA-96247877-1