બિગ બોસમાં સલમાનને ૧ એપિસોડના કુલ ૧૧ કરોડ
બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનને બિગ બોસ-૧૧માં કામ કરવા માટે એક એપિસોડ દીઠ ૧૧ કરોડ રૂપિયા મળી રહ્યા છે. સલમાન ખાન બિગ બોસ-૧૧ની સિઝનમાં પણ હોસ્ટ તરીકે રહેનાર છે. સલમાન ખાનને એક એપિસોડના કેટલા રૂપિયા મળી રહ્યા છે તેને લઇને હાલમાં ભારે ચર્ચા હતી. ગયા વર્ષે એવી ચર્ચા હતી કે......