Aapnu Gujarat

Month : August 2017

ગુજરાત

નેશનલ કમિશન ફોર એસ.સી.નાં સદસ્ય શ્રી કે. રામુલુ ગુજરાતની મુલાકાતે

aapnugujarat
તા. ૩૧ ઓગસ્ટનાં રોજ ઓલ ઈન્ડિયા નેશનલ કમિશન ફોર એસ.સી.ના સદસ્ય શ્રી કે. રામુલુ ગુજરાત રાજ્યની મુલાકાતે આવ્યાં છે ત્યારે તેઓએ રાજ્યપાલ ઓ.પી.કોહલીની મુલાકાત લીધી છે. આ મુલાકાત વેળા તેમની સાથે પૂર્વ સાંસદ રતિલાલ વર્મા પણ હાજર રહ્યાં હતાં....
Uncategorized

યુએસ ઓપન : શારાપોવાની સિમોના હેલેપ પર જીત થઇ

aapnugujarat
ન્યુયોર્ક ખાતે રમાઈ રહેલી યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટા અપસેટ સર્જવાની શરૂઆત થઇ ગઇ છે. શરૂઆતના દિવસોમાં જ વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ કરી ચુકેલી રશિયાની ગ્લેમર ગર્લ મારિયા શારાપોવાએ મોટો અપસેટ સર્જીને બીજી ક્રમાંકિત ખેલાડી સિમોના હેલેપ ઉપર જીત મેળવી હતી. સિમોના ઉપર જીત મેળવીને શારાપોવાએ તમામને ચોંકાવી દીધા હતા. સિમોના......
રમતગમત

સાઈ હોપ વેસ્ટઇન્ડિઝ માટે નવી આશા તરીકે ઉભર્યો

aapnugujarat
વેસ્ટઇન્ડિઝના સાઈ હોપે જોરદાર આશા વિન્ડિઝ છાવણીમાં જગાવી છે. મંગળવારે વેસ્ટઇન્ડિઝે ઇંગ્લેન્ડ પર પ્રથમ ટેસ્ટ મેચ જીત મેળવીને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. ૨૦૦૦થી ઇંગ્લેન્ડમાં વેસ્ટઇન્ડિઝની પ્રથમ ટેસ્ટ મેચ જીત થઇ છે. એટલે ૧૬ વર્ષ બાદ વિન્ડિઝે ઇંગ્લેન્ડની જમીન પર ટેસ્ટ મેચ જીતી લીધી છે જ્યારે હેડિંગ્લે ખાતે સાઈ હોપે......
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહારમાં પુરની સ્થિતીમાં સુધારો : મૃતાંક ૫૧૫

aapnugujarat
બિહારમાં પુરના કારણે મોતનો આંકડો હવે વધીને ૫૧૫ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બિહાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યુ છે કે ૧૯ જિલ્લામાં હજુ પુરની અસર છે. ૨૩૭૧ પંચાયતમાં લાખો લોકો હજુ સકંજામાં છે. છેલ્લા બે સપ્તાહના ગાળામાં આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ......
તાજા સમાચારરાષ્ટ્રીય

મદરેસાઓ ઉપર યોગી સરકારની ચાંપતી નજર

aapnugujarat
ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યના મદરેસાઓ ઉપર ખાસ નજર રાખી રહી છે. હવે મદરેસાઓ ઉપરજીપીએસ સર્વિસ મારફતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, મદરેસાઓમાં બનાવટી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપર નજર રાખવાના હેતુસર આ મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારે મદરેસાઓથી ક્લાસરુમના મેપ,......
તાજા સમાચારરાષ્ટ્રીય

હિંસા કાબુમાં નહીં લેવાતાં ખટ્ટરની કામગીરી પર મોદીની નજર કેન્દ્રિત

aapnugujarat
છેલ્લા સપ્તાહમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ રહીમને બળાત્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ભડકેલી હિંસાને હાથ ધરવામાં નિષ્ફળતા માટે ચારેતરફથી ટિકાટિપ્પણીનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પર હવે વડાપ્રધાન કચેરી તરફથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મનોહરલાલ ખટ્ટરની કામગીરી ઉપર વડાપ્રધાન કચેરીની બાજ નજર છે. તેમના......
તાજા સમાચારરાષ્ટ્રીય

ગોરખપુરની બીઆરડી કોલેજમાં મોતનો સિલસિલો : વધુ ૪૨ બાળકોનાં મોત

aapnugujarat
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બાળકોના મોતનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં આ હોસ્પિટલમાં ૪૨ બાળકોના મોત થઇ ગયા છે. કોલેજના પ્રિન્સિપાલ પીકે સિંહે મોતના આંકડાને સમર્થન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે સાત બાળકોના મોત જાપાની તાવના કારણે થયા છે. જ્યારે બાકીના બાળકોના મોત......
મનોરંજન

સલમાન- જેક્લીન રેસ-૩ ફિલ્મમાં મુખ્ય રોલમાં હશે

aapnugujarat
રેસ-૩ ફિલ્મમાં સલમાન ખાન અને જેક્લીનને લેવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ બોલિવુડમાં આની ચર્ચા જોવા મળી રહી છે. જેક્લીને વધુ એક મોટી ફિલ્મ હાંસલ કરી લીધી છે. રેમો ડિસોજાની ફિલ્મમાં પણ સલમાન સાથે જેક્લીન જ કામ કરી રહી છે. જ્યારે ટોપની અભિનેત્રી સલમાન સાથે ફિલ્મ મેળવી લેવા માટે પ્રયાસ કરી......
મનોરંજન

જુલી-૨ ફિલ્મમાં સાઉથ સ્ટાર લક્ષ્મી રાય સુપરહોટ રોલમાં

aapnugujarat
નેહા ધુપિયાની કોઇ સમય બોલ્ડ ઇમેજ ઉભી કરનાર ફિલ્મ જુલીની સિક્વલ ફિલ્મ હવે તૈયાર કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. જુલી-૨ના ટીજરમાં સાઉથ સ્ટાર રાય લક્ષ્મી સુપરહોટ અવતારમાં નજરે પડનાર છે. ફિલ્મના ટીજરને લઇને સામાન્ય લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. જુલી-૨ટીજરમાં સાઉથની સુપરસ્ટાર......
મનોરંજન

અક્સર -૨ ફિલ્મમાં ઝરીન ખાન સેક્સી ભૂમિકામાં હશે

aapnugujarat
વર્ષ ૨૦૦૬માં ઇમરાન હાશ્મીની ફિલ્મ અક્સરની સિક્વલ ફિલ્મ હવે તૈયાર કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અગાઉની જેમ જ તમામ મસાલા, રોમાન્સ અને થ્રીલર સીન જોવા મળનાર છે. આ વખતે અક્સર -૨ ફિલ્મ મારફતે લોકપ્રિય ટીવી સ્ટાર ગૌતમ રોડે બોલિવુડમાં પ્રવેશ કરવા જઇ રહી છે, તેની સાથે અભિનવ શુક્લા અને......
UA-96247877-1