Aapnu Gujarat

Month : July 2017

રાષ્ટ્રીય

ચીન સરહદે ભારત મિસાઇલ વગરનું

aapnugujarat
ઉત્તર-પૂર્વમાં ચીન સામે સરહદી વિવાદ યુદ્ધમાં પરિણમી શકે તેવી સંભાવના વચ્ચે ભારત આકાશ મિસાઇલના સૂચિત છ કાફલાને હજુ ગોઠવી શક્યું નથી. સલામતી અંગેની કેબિનેટની કમિટીએ નવેમ્બર ૨૦૧૦માં જમીનથી આકાશમાં પ્રહાર કરી શકે તેવી મિસાઇલ સિસ્ટમ્સને તૈયાર કરવા મંજૂરી આપી હોવા છતાં ચીન સામે અવરોધક બનવા મામલે ગંભીરતા બતાવાઇ નથી. સંસદમાં......
Uncategorized

રાજકોટનો આજી ૧ ડેમ ઓવરફ્લો, ડેમ પર જવા અંગે મનાઈ

aapnugujarat
રાજકોટનો આજીડેમ ઓવરફ્લો થતાં, ડેમ પર અવર જવર બંધ કરી દેવામાં આવી છે. સાથે સાથે ડેમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઓવરફ્લો સાઈડ પર પણ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.  ડેમના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. જંગલેશ્વર, થોરાળા સહિતના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.......
Uncategorized

મમુમિયા પંજૂમિયાના ઘર પર હુમલો, પુત્રી ઘાયલ

aapnugujarat
કુખ્યાત દાણચોર અને આર.ડી.એક્સના આરોપી મમુમીયા પંજુમિયાના ઘર પર પથ્થર વડે હુમલો કરી મમુમીયા અને તેની પુત્રીને પર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી ૧૧ જેટલા લોકો નાસી ગયાની મમુમીયા એ ફરિયાદ નોંધાવી.પોરબંદરમાં આવેલા ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા કુખ્યાત દાણચોર અને ગોસાબારા આર.ડી.એક્સ લેન્ડીંગના આરોપી મમુમીયા પંજુમિયાના ઘરે ગત રાત્રે ૧૧......
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીર સમસ્યા માટે પાકિસ્તાન જવાબદાર નથી : ઓમર અબ્દુલ્લા

aapnugujarat
નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ રાજ્યમા વધી રહેલી અશાંતિ અને હિંસમાં પાકિસ્તાનની ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, દરેક ઘટના માટે તમામ દોષનો ટોપલો પાકિસ્તાન પર નાંખી દેવામાં આવ છે. કાશ્મીર ખીણમાં હિંસા અને અસ્થિરતા પાકિસ્તાન દ્વારા પેદા કરવામાં આવી નથી.સત્તારુઢ પીડીપી......
ગુજરાત

કેવડીયા કોલોની ખાતે નર્મદા “શ્રમ અને સેવા શિબિર-૨૦૧૭-૧૮” યોજાશે : તા. ૧૫ મી ઓગષ્ટ સુધીમાં અરજીઓ મોકલવા સૂચના

aapnugujarat
રાજ્ય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદા દ્વારા યુવક/યુવતિઓ માટે ”નર્મદા શ્રમ અને સેવા શિબિર-૨૦૧૭-૧૮ નું આયોજન કેવડીયા કોલોની, જિ.નર્મદા ખાતે કરવામા આવનાર છે. વિશ્વની મોટામાં મોટી સિંચાઇ યોજના અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના વિકાસ કાર્યમાં રાજ્યના યુવાનો પોતાની શક્તિઓનું......
ગુજરાત

નર્મદા જિલ્‍લામાં આજે મહિલા સુરક્ષા દિવસની ઉજવણીની સાથે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો થનારો પ્રારંભ

aapnugujarat
પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આજે તા. ૧ લી થી તા. ૧૪ મી ઓગષ્‍ટ, ૨૦૧૭ દરમિયાન મહિલા સશકિતકરણ પખવાડીયાની હાથ ધરાનારી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્‍લામાં પણ જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહના માર્ગદર્શન હેઠળ તા. ૧ લી ઓગષ્ટ, ૨૦૧૭ ને મંગળવારના રોજ સવારે ૧૦=૩૦......
રાષ્ટ્રીય

ભારતીય અણું વૈજ્ઞાનિક હોમી ભાભાના પ્લેન ક્રેસ પાછળ સીઆઇએનો હાથ હોવાની શંકા

aapnugujarat
ભારતના પરમાણુ કાર્યક્રમોના જનક મહાન વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયુ હતુ. તેમના મૃત્યુ માટે બીઆરન્યુઝ નામની વેબસાઈટે પાકિસ્તાનની સેન્ટર ઈન્ટેલિજન્સ એજન્સીને જવાબદાર કહી છે. આ ન્યુઝ વેબસાઈટે પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે આ પ્લેન ક્રેશમાં અમેરિકાના ઈન્ટેલિજન્સ એજન્સીનો હાથ હોઈ શકે. હોમી ભાભાનું પ્લેન એર ઈન્ડિયા બોઈંગ......
ગુજરાત

પાટણના પૂરગ્રસ્ત ગામમાં કિડનીની બીમારીથી પીડાતા દર્દીને હવાઈ દળના હેલિકોપ્ટર દ્વારા ઉગારી લેવાયો

aapnugujarat
ગુજરાતના પાટણ જિલ્લામાં વરસાદને કારણે આવેલા પૂરે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ભારતીય હવાઈ દળે ત્વરિત નિર્ણય લઈને પૂરગ્રસ્ત ગામમાં ફસાયેલા એક દર્દીને ઉગારીને એનો જીવ બચાવી લીધાની ઘટના બની છે.પાટણ જિલ્લાના સાંથલપુર તાલુકાના અબિયાણા ગામમાં કિડનીની ગંભીર બીમારીથી પીડાતા એક દર્દીને શનિવારે ભારતીય હવાઈ દળના જવાનોએ ચીતા હેલિકોપ્ટરની મદદથી......
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકી સાંસદોની માંગઃ અફઘાનિસ્તાનમાં ભારતે તેની ભૂમિકા વધુ મજબૂત કરવી જોઈએ

aapnugujarat
અમેરિકી સેનેટરના એક સમૂહે અફઘાનિસ્તાન મુદ્દાને લઈને ભારત સાથે સહયોગ વધારવાની માગણી કરી છે. જેમાં નવી દિલ્હીના અફઘાન સુરક્ષા સમૂહને પણ મદદ કરવા જણાવવામાં આવ્યું છે. અમેરિકાની આ પહેલથી પાકિસ્તાનની મુશ્કેલી વધી શકે છે.અમેરિકી સાંસદોએ સેનેટમાં રાષ્ટ્રીય રક્ષા સુધારા કાયદો ૨૦૧૮માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અને તેમાં સમર્થન કરવાની......
UA-96247877-1